70 કરોડના બંગલામાં રહેશે કિયારા- સિદ્ધાર્થ, આલિશાન ઘરના Photos આવ્યા સામે

TV9 GUJARATI

|

Updated on: Feb 12, 2023 | 9:28 AM

Kiara-Sidharth Luxurious house : પ્રેમના મહિના ફેબ્રુઆરીની શરુઆતથી જ લગ્નને કારણે કિયારા સિદ્ધાર્થના સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. હાલ લગ્ન બાદ પણ તેઓ પોતા આલીશાન ઘરને કારણે ભારે ચર્ચામાં છે.

જેસલમેરમાં સાત ફેરા લીધા બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં તેઓ કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

1 / 5
મુંબઈમાં પ્રાઈવેટ એરપોર્ટ બહાર કેમેરા સામે પોઝ આપ્યા બાદ કિયારા સિદ્ધાર્થ મીડિયાકર્મીઓને મીઠાઈ આપતા જોવા મળ્યા હતા.

2 / 5
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ કપલ 'નાયર હાઉસ' નામના બંગ્લામાં રહેશે. આ આલીશાન ઘરની કિંમત 70 કરોડ રુપિયા છે.

3 / 5
આ બંગ્લો મુંબઈના પાલી હિલમાં સ્થિત છે, આ ઘરનું ઈન્ટીરિયર કિયારા અને સિદ્ધાર્થએ સાથે મળીને નક્કી કર્યું છે.

4 / 5
12 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે, જેમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો હાજર રહેશે. આ પહેલા તેમણે દિલ્હીમાં પોતાના નજીકના સંબંધીઓ માટે રિસેપ્શન રાખ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati