પાકિસ્તાની સ્ટાર હાનિયા આમિર સાથે અમેરિકન ઈવેન્ટમાં બની આવી ઘટના ! અભિનેત્રીએ કર્યો ખુલાસો
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે અમેરિકાના ડલાસમાં એક મીટ એન્ડ ગ્રીટ ઈવેન્ટમાં હાજરી આપી હતી. અહીં તેણે ઈવેન્ટને અધવચ્ચે જ છોડી દેવી પડી અને પછી એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આ વિશે ખુલીને વાત કરી. અભિનેત્રીએ જણાવ્યું કે ઈવેન્ટમાં તેની ટીમ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
Most Read Stories