આ શાનદાર ફિલ્મ અને વેબ સિરીઝ આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે, અહીં જુઓ લિસ્ટ

આજે અમે તમારા માટે એક સંપૂર્ણ લિસ્ટ લઈને લાવ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શકો છો કે આ અઠવાડિયે કઈ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 3:40 PM
બોલિવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 18 નવેમ્બરના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ રહી છે. ફલ્મને લઈ મેકર્સને ખુબ આશા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુબ ઝડપી થઈ રહ્યું છે. (Pic - Ajay Devgn)

1 / 5
હોસ્ટેલ ડેઝ સિરીઝની ત્રીજી સિઝન 16 નવેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે. હોસ્ટેલ લાઇફની મજા અને ઉતાર-ચઢાવ દર્શાવતી આ એડલ્ટ ડ્રામા સિરીઝની પ્રથમ બે સિઝનને સારો પ્રતિસાદ મળ્યો હતો.

2 / 5
તેલુગુ ભાષાની પીરિયડ-ડ્રામા ફિલ્મ સીતા રમન સિનેમાઘરમાં રિલીઝ થયાનો વધુ સમય થઈ ગયો છે. આ ફિલ્મ ઓટીટી પર પણ  રિલીઝ થઈ ચૂકી છે પરંતુ હવે આ ફિલ્મ હિન્દી ભાષામાં 18 નવેમ્બપના રોજ Amazon Prime Video પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. (Pic : Mrunal Thakur)

3 / 5
રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુજાની ફિલ્મ મિસ્ટર મમ્મી પણ 18 નવેમ્બરના રોજ સિનેમાધરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ લાંબા સમય બાદ જોડી એક સાથે પડદા પર જોવા મળશે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે.

4 / 5
ઈંગ્લિશ વેબ સિરીઝ ધ સાંતા ક્લોઝ Disney+ Hotstar  પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહી છે. ટિમ એલન, એરિક લૉયડ,ડેવિડ ક્રુમોલ્ટઝ અને એલિઝાબેથ મિસેલ સ્ટારર સીરઝને જોવા માટે ચાહકો ખુબ એક્સાઈટેડ છે.(Pic: You Tube Grab)

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">