મલાઈકા અરોરા વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ જોવા મળી, 49ની ઉંમરે પર અભિનેત્રીઓને આપી ટક્કર

Malaika Arora Photos: અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હવે મલાઈકાએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે. મલાઈકા 49 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 11:11 AM
અભિનેત્રી મલાઈકા અરોરાની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દરેક તેના પ્રેમમાં પડી રહ્યા છે. મલાઈકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સફેદ ગાઉનમાં ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા છે, આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
 સફેદ ગાઉનમાં મલાઈકા સુંદર લાગી રહી છે. આ ગાઉનમાં મલાઈકાનું સેક્સી ફિગર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આ ફોટોમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે.

2 / 5
સફેદ ગાઉનમાં મલાઈકા અરોરાએ કેમેરા સામે એવા પોઝ આપ્યા છે, જેને જોઈને ચાહકોના દિલમાં હલચલ મચી ગઈ છે.

3 / 5
મલાઈકાએ આ ગાઉન સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેના વાળને સ્લીક બ્રેડેડ લુકમાં બાંધ્યા છે. આ હેરસ્ટાઇલ મલાઈકાના લુકમાં ચાર્મ ઉમેરી રહી છે.

4 / 5
મલાઈકા અરોરાના આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દરેક લોકો તેના લુકના વખાણ કરી રહ્યા છે. આ ઉંમરે મલાઈકાએ જે રીતે પોતાનું ફિગર જાળવી રાખ્યું છે તે ખરેખર વખાણવા લાયક છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">