Mahira Sharma Photos: બેકલેસ બ્લાઉઝ અને બ્લેક સાડીમાં માહિરા શર્માએ બેડ પર આપ્યા કિલર પોઝ

Mahira Sharma Photos: પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો અને બિગ બોસ ફેમ માહિરા શર્મા (Mahira Sharma) કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. માહિરા શર્મા પોતાની કિલર સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લે છે. તેના કિલર પોઝે ફેન્સને દિવાના બનાવી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 7:41 PM
માહિરાએ તેનું નવું ફોટોશૂટ શેર કર્યું છે. માહિરાએ સાડી પહેરીને તસવીરો ક્લિક કરાવી છે. (PC: Mahira Sharma Instagram)

1 / 5
માહિરાની સ્ટાઈલ ઘણી અલગ છે, બ્લેક સાડી અને બેકલેસ બ્લાઉઝ પહેરેલી માહિરા બેડ પર પોઝ આપતી જોવા મળે છે. (PC: Mahira Sharma Instagram)

2 / 5
ડીપ નેક બ્લાઉઝની સાથે માહિરા શર્માએ શાનદાર હેરસ્ટાઈલ કરી છે અને કપાળ પર કાળી બિંદી પણ લગાવી છે. (PC: Mahira Sharma Instagram)

3 / 5
માહિરા શર્માની આ તસવીરોમાં સાદગી અને સુંદરતાની સાથે સાથે ઘણું ગ્લેમર પણ જોવા મળે છે. (PC: Mahira Sharma Instagram)

4 / 5
માહિરાના ગીતો અવારનવાર રિલીઝ થતા રહે છે, પરંતુ બિગ બોસ પછી તે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી. (PC: Mahira Sharma Instagram)

5 / 5
Follow Us:
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર

ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા

ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી

સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video

નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી

આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ

વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">