પુત્રના જન્મદિવસ પર કપિલ શર્માએ શેયર કરી ખાસ તસવીરો, પત્ની માટે કહી આ વાત

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 9:30 PM

Kapil Sharma Son Trishaan Birthday: કપિલ શર્માનો (Kapil Sharma) પુત્ર ત્રિશાન બે વર્ષનો થઈ ગયો છે, તેના જન્મદિવસ પર કોમેડિયને સોશિયલ મીડિયા પર પુત્ર સાથેની કેટલીક તસવીરો શેયર કરી છે અને તેની પત્ની માટે ખાસ વાતો લખી છે.

જાણીતા કોમેડિયન અને ટીવીનો પોપ્યુલર શો 'ધ કપિલ શર્મા શો'ના હોસ્ટ કપિલ શર્મા અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. આજે તેના પુત્ર ત્રિશાનનો જન્મદિવસ છે, ત્રિશાન 2 વર્ષનો થઈ ગયો છે. (Image: Kapil Sharma Instagram)

1 / 5
ત્રિશાનના બીજા જન્મદિવસ પર કપિલ શર્માએ તેના પુત્ર સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે, જે ખૂબ જ ખાસ છે. તે પોતાના પુત્રને પકડીને કિસ કરતો જોવા મળે છે. (Image: Kapil Sharma Instagram)

2 / 5
અન્ય ફોટોમાં ત્રિશાન અને કપિલ શર્માની પુત્રી અનાયરા પણ જોવા મળે છે. આ ભાઈ-બહેનની જોડી ક્યૂટ લાગી રહી છે. (Image: Kapil Sharma Instagram)

3 / 5
આ તસવીરો શેયર કરતી વખતે કપિલ શર્માએ પુત્રને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા તેની પત્ની ગિન્ની માટે ખાસ વાત પણ લખી છે. (Image: Kapil Sharma Instagram)

4 / 5
કપિલ શર્માએ લખ્યું, "હેપ્પી બર્થ ડે ત્રિશાન. અમારા જીવનમાં સુંદર રંગો ભરવા અને આ બે અનમોલ ગિફ્ટ્સ આપવા માટે આભાર મારો પ્રેમ ગિન્ની." (Image: Kapil Sharma Instagram)

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati