Kapil Sharmaનું અદ્ભુત ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ દંગ રહી ગયા, જુઓ સ્ટાઇલિશ અંદાજ

કોમેડી કિંગ કપિલનો શો 'ધ કપિલ શર્મા શો'ની નવી ઇનિંગ્સને લઇને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ કોમેડી શો કરતાં આ સમયે જે ચર્ચામાં છે તે કપિલ શર્મા પોતે છે. કપિલ શર્માની તાજેતરના ફોટોએ ચાહકોને દંગ કરી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 4:26 PM
કોમેડિયન કપિલ શર્માએ હાલમાં તેનું ટ્રાંસફોર્મેશન કરાવ્યું છે. ત્યારબાદ તે એક અલગ જ લુકમાં જોવા મળી રહ્યો છે. તેમણે પોતાના આ લુકનો ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. બ્લૈક કલરન ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં કપિલ કુલ ડુડ લાગી રહ્યો છે.

1 / 5
કપિલ શર્માનો આ લુક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. કપિલ શર્માએ પોતાનો આ લુક પોતાનો ફેમસ શો ધ કપિલ શર્મા માટે ચેન્જ કર્યો છે. ડાર્ક બ્લુ ટી-શર્ટની સાથે બ્લુ જીન્સ અને બ્લેક રંગના ગોગલ્સ કપિલે કૈરી કર્યા છે.

2 / 5
કપિલ શર્માએ પોતાની હેર સ્ટાઈલ પણ અલગ રાખી છે. એક સમય હતો જ્યારે તે 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'માં વિજેતા બન્યો હતો. તે સમયે ખુબ અલગ લાગી રહ્યો હતો.

3 / 5
કપિલ શર્મા આ લુકમાં સુપર કુલની સાથે એકદમ અલગ રાખી રહ્યો છે. કપિલ શર્મા એક સમયે તેના બોડીને લઈ ખુબ ટ્રોલ થતો હતો પરંતુ આજે તેનું બોડી ટ્રાંસફોર્મેશન જોઈ લોકો હેરાન રહી ગયા છે.  ટુંક સમયમાં જ તેનો આ શો ઓન એર થવાનો છે.

4 / 5
એવું લાગે છે કે, કપિલ શર્મા ચોથા સિઝનમાં હુમા કુરેશીની સાથે જોવા મળશે.  થોડા દિવસ પહેલા તેણે હુમા કુરેશીની સાથે કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં પણ તે આ લુકમાં જોવા મળ્યો હતો. કપિલ શર્માનો આ શો 10 સપ્ટેમ્બરના રોજ સોની ચેનલ પર એન એર થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">