13 વર્ષ પહેલા ચિરાગ પાસવાન અને કંગના રનૌત બોલિવુડની એક ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા

બિહારના લોક જનશક્તિ પાર્ટીએ પાંચ સીટ પર જીત નોંધાવી છે. ચિરાગ પાસવાન પણ ચૂંટણી જીતી ગયું છે. ચિરાગ પાસવાને 13 વર્ષ પહેલા બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. તેમણે કંગના રનૌતની સાથે એક ફિલ્મમાં કામ કર્યું છે. ત્યારે હવે બંન્ને રાજકારણમાં સાથે જોવા મળશે.

| Updated on: Jun 06, 2024 | 1:09 PM
લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહારમાં જાદુ બતાવ્યો છે અને તેમની પાર્ટીની જીત પણ થઈ છે. તમને જણાવી દઈએ કે,લોક જનશક્તિ પાર્ટી હાલમાં ભાજપની સહયોગ વાળી પાર્ટીમાંથી એક છે. ત્યારે તે હવે સાંસદમાં પહોંચવા માટે તૈયાર છે. બિહારથી દુર મંડીમાંથી ભાજપની ઉમેદવાર અને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે જીત મેળવી છે. તે પણ સસંદમાં આવશે.

1 / 5
આજે તમને જણાવી દઈએ કે,કંગના અને ચિરાગ પાસવાને એક સાથે બોલિવુડમાં કામ કર્યું હતુ. આ બંન્નેની ફિલ્મ હિટ રહી ન હતી પરંતુ ચાલો જાણીએ કે, તે ફિલ્મ કઈ હતી.

2 / 5
ચિરાગ પાસવાને રાજકારણમાં આવતા પહેલા બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. 2011માં તેમણે ફિલ્મ મિલે ના મિલે હમ બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતી. આ ફિલ્મમાં ચિરાગ પાસવાન લીડ રોલમાં હતો. આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

3 / 5
આ ફિલ્મમાં કંગનાએ એક ટેનિસ ખેલાડીના રોલમાં જોવા મળી હતી. ફિલ્મ ફ્લોપ જતાં ચિરાગે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચિરાગ પાસવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

4 / 5
આ વીડિયોમાં કંગના રનૌતને લઈ કહ્યું કે, લોકોને અમે એક સાથે પસંદ આવ્યા ન હતા પરંતુ હવે અમે બંન્ને એક સાથે સંસદમાં આવશું. હવે બંન્ને સ્ટાર સંસદમાં એક સાથે જોવા મળશે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">