Giorgia Andriani :ફાટેલા જીન્સ અને ક્રોપ ટોપમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે દેખાડ્યો સ્વેગ, જુઓ ફોટો

મોડલ-એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાની, જે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડના નામથી પણ જાણીતી છે, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 1:54 PM
 જ્યોર્જિયા રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે અને તે તેના ફોટા અને વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જ્યોર્જિયા પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટા શેર કરે છે, જેમાં તેના કેઝ્યુઅલ લુકથી લોકોના દિલની ધડકન વધી ગઈ છે.   અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના આ લેટેસ્ટ હોટ ફોટો જુઓ

1 / 5
અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર તેના તમામ લુક્સના ફોટો અહીં શેર કરે છે. જ્યોર્જિયાના ફેન્સ હંમેશા તેની બોલ્ડનેસના દિવાના હોય છે અને આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે.

2 / 5
આ ફોટામાં જ્યોર્જિયાનો ચહેરો બરાબર દેખાતો નથી કારણ કે તેના પર વાળ ચહેરા પર આવી રહ્યા છે અને ડાર્ક ચશ્મા પણ છે. આ ફોટામાં નોંધવા જેવી બાબત એ છે કે અભિનેત્રીનું જીન્સની લોકો ચર્ચા કરી રહ્યા છે.

3 / 5
આ ફોટોમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો પોઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે! અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ આ સિમ્પલ કેઝ્યુઅલ લુકમાં પણ ધમાલ મચાવી રહી છે

4 / 5
આ છેલ્લો ફોટો ચાહકો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે અને લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. આ ફોટામાં, અભિનેત્રી ક્રોપ ટોપમાં જમીન પર બેસેલી જોવા મળી રહી  છે

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">