AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2023: મોનાલિસાથી લઈને અક્ષરા સિંહ સુધી, ભોજપુરી સ્ટાર્સે આ રીતે ગણેશ ચતુર્થીના તહેવારની કરી ઉજવણી

Ganesh Chaturthi In Bhojpuri : ભોજપુરી સ્ટાર્સના ઘરે પણ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. અભિનેત્રી મોનાલિસાથી લઈને અક્ષરા સિંહ અને રાની ચેટર્જી સુધી અનેક સ્ટાર્સે ગણપતિની સ્થાપના કરી હતી. પૂજામાં હાજરી આપવા માટે અભિનેત્રી મોનાલિસાના ઘરે ઘણા ટીવી સ્ટાર્સ પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 3:16 PM
Share
ગણેશ ચતુર્થી મુંબઈથી બિહાર એમ દેશના દરેક ભાગમાં ઉજવવામાં આવે છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરી છે. તેમજ પૂજા અર્ચના કરી છે. મોનાલિસાએ આખા ઘરને પીળા ફૂલોથી શણગાર્યું હતું. મોનાલિસાએ યેલો કલરના   ડ્રેસમાં પતિ વિક્રાંત સાથે પૂજા કરી હતી.

1 / 6
એક્ટર મનીષ પોલે પણ મોનાલિસાની ગણેશ પૂજામાં હાજરી આપી હતી. મનીષ પોલની પોતાની  સાથે તેમની પત્ની સંયુક્તાએ પણ લાવ્યો હતો. બંનેએ સાથે પૂજા કરી હતી. બંનેએ મેચિંગ કપડાં પહેર્યા હતા. મનીષ પૉલે વાઇન શેડનો કુર્તો અને તેની પત્ની સંયુક્તાએ સૂટ પહેર્યો હતો.

2 / 6
હિરોઈન મોનાલિસા અને સંભવના શેઠ પણ બંને બેસ્ટ ફ્રેન્ડ છે. સંભાવના તેના પતિ સાથે ગણપતિ સ્થાપના માટે મોનાલિસાના ઘરે પહોંચીને હાજરી આપી હતી. સંભાવના શેઠે પીચ રંગની સાડી પહેરી હતી અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંનેએ એકસાથે ક્લિક કરેલા ફોટોઝ મળ્યા હતા.

3 / 6
મોનાલિસાએ ખૂબ ધામધૂમથી ગણપતિજીને પોતાના ઘરમાં લાવીને સ્થાપના કરી છે. બિગ બોસના ઘરમાં તેની સાથે દેખાતા ઘણા ટીવી સ્ટાર્સે અને ઘણા એક્ટરો તેની પૂજામાં તેની સાથે જોડાયા હતા. મોનાલિસા પણ ગણપતિ પૂજા માટે પતિ સાથે અન્ય કલાકારોના ઘરે દર્શન કરવા માટે પહોંચી હતી.

4 / 6
ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ પણ આ વખતે બાપ્પાની પૂજા કરી હતી.  પોતાની એક તસવીર શેર કરીને ફેન્સને પણ શુભેચ્છા આપી છે. અને લખ્યું કે, વિઘ્નહર્તા ભગવાન ગણપતિના આશીર્વાદ આપણા બધા પર રહે.

5 / 6
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે પણ પોતાના ફેન્સ સાથે ગણપતિની તસવીર શેર કરી હતી અને બધાને શુભેચ્છા પાઠવી છે. કાજલ રાઘવાની અને એકટ્રેસ આમ્રપાલી દુબેએ પણ તેમના ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી અને ફોટો શેર કર્યા હતા.

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">