સારા અલી ખાને માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ સાથે દિવાળી પાર્ટીની તસવીરો કરી શેર
સારા અલી ખાન હાલમાં 'કોફી વિથ કરણ 8' ને લઈ ચર્ચામાં છે. આ દરમિયાન સારાએ અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથેની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. દિવાળીના તહેવારને લઈ આ તસવીરોમાં અલગ જ અંદાજમાં સારા અલી ખાન જોવા મળી રહી છે. સારાએ ફેમિલી ફોટો શેર કરીને દિવાળીની શુભેચ્છા પાઠવીને ચાહકોનું દિલ જીતી લીધું.
Most Read Stories