Shraddha Kapoor Photo : બ્લેક ડ્રેસમાં શ્રદ્ધા કપૂરના ફોટો પર ફેન્સની કોમેન્ટ્સનું ઘોડાપુર, એક્ટ્રેસે લખ્યું હતું આવું કેપ્શન

Shraddha Kapoor Photo : અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર' માટે ચર્ચામાં છે. શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ તેને બ્યુટીફુલ ક્વીન કહી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 1:24 PM
બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેના ગ્લેમરસ લુક સાથે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છે. શ્રદ્ધાએ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે. ચાહકો આ ફોટોને પસંદ કરી રહ્યા છે.

1 / 5
શ્રદ્ધા કપૂરે 'ની લેન્થ'નો બ્લેક ડ્રેસ પહેર્યો છે. શ્રદ્ધા ખુલ્લા વાળ અને તેના પર ન્યૂડ મેકઅપમાં હોટ ​​લાગી રહી છે.

2 / 5
શ્રદ્ધાએ તેનો ફોટો શેર કરતા કેપ્શન લખ્યું છે. જુઠી કોચિંગ ક્લાસ... કોમેન્ટ બોક્સમાં જૂઠાણાનો સેમ્પલ લખો. આ પછી, ચાહકો તેના પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.

3 / 5

શ્રદ્ધા કપૂર આ દિવસોમાં રણબીર કપૂર સાથેની તેની આગામી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર' માટે ચર્ચામાં છે. લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર પહેલીવાર સાથે જોવા મળશે.

4 / 5
ફિલ્મના ટ્રેલરમાં શ્રદ્ધાનો બિકીની અવતાર જોવા મળ્યો હતો. શ્રદ્ધાએ રણબીર સાથે કિસિંગ સીન પણ કર્યા છે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર બોલિવૂડની શાનદાર અભિનેત્રીઓમાંની એક છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">