12 વર્ષની હતી તો પિતાની હત્યા થઈ, અને પરિવાર દિલ્હી શિફટ થયો, આવો છે નિમરત કૌરનો પરિવાર

નિમરત કૌરનો જન્મ 13 માર્ચ 1982ના રોજ થયો છે, જે હિન્દી ફિલ્મો અને અમેરિકન ટેલિવિઝનમાં કામ કરી ચૂકી છે. અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત પ્રિન્ટ મોડલ તરીકે કરી અને થિયેટરમાં અભિનય કર્યો. હાલમાં નિમરત કૌરની ખુબ ચર્ચા થઈ રહી છે. તો નિમરત કૌરના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણો.

| Updated on: Oct 27, 2024 | 10:48 AM
છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની ચર્ચા થઈ રહી છે. હવે તેમાં બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરનું નામ પણ જોડાઈ રહ્યું છે. તો આજે અભિનેત્રી નિમરત કૌરના પરિવાર વિશે જાણો.

1 / 11
નિમરત કૌરેના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

2 / 11
નિમરત કૌરે અક્ષય કુમારથી લઈને ઈરફાન સુધી બધા સાથે કામ કર્યું છે. તે અંગ્રેજી ફિલ્મોમાં પણ જોવા મળી છે. 42 વર્ષની નિમ્રતે હજી લગ્ન કર્યા નથી અને તે પોતાની પર્સનલ લાઈફમાં પિતાની હત્યાના દુઃખમાંથી પસાર થઈ ચૂકી છે.

3 / 11
નિમરત કૌરનો જન્મ રાજસ્થાનના પિલાનીમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેના પિતા મેજર ભૂપિન્દર સિંહ SC ભારતીય સેનાના અધિકારી હતા, અને તેમની એક નાની બહેન રૂબીના છે, જે બેંગ્લોર સ્થિત મનોવિજ્ઞાની છે.

4 / 11
અભિનેત્રીનો પરિવાર પટિયાલામાં રહેતો હતો, અને તેમણે યાદવીન્દ્ર પબ્લિક સ્કૂલ, પટિયાલામાં અભ્યાસ કર્યો હતો. 1994માં તેના પિતાનું કાશ્મીરી વિદ્રોહીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી.

5 / 11
પિતાની હત્યા બાદ તેનો પરિવાર દિલ્હી-પરા, નોઇડામાં રહેવા આવ્યો હતો, જ્યાં તે મોટી થઈ અને દિલ્હી પબ્લિક સ્કૂલ, નોઇડામાં અભ્યાસ કર્યા, બાદમાં તેમણે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને કોમર્સમાં બી.કોમ ઓનર્સ મેળવ્યું હતુ.

6 / 11
અભ્યાસ બાદ નિમરત મુંબઈ આવી અને પ્રિન્ટ મોડલ તરીકે કામ કર્યું. તેણીએ બગદાદ વેડિંગ (2012), ઓલ અબાઉટ વુમન અને રેડ સ્પેરો જેવા નાટકોમાં થિયેટર અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું, સુનીલ શાનબાગ અને માનવ કૌલ જેવા દિગ્દર્શકો સાથે કામ કર્યું હતુ.

7 / 11
વર્ષ 2004માં કુમાર સાનુના 'તેરા મેરા પ્યાર' અને શ્રેયા ઘોષાલના 'યે ક્યા હુઆ'ના મ્યુઝિક વીડિયો સાથે લોન્ચ કરવામાં આવી હતી. અભિનેત્રીએ ટીવી જાહેરાતો પણ કરી હતી.

8 / 11
નિમરત કૌરે અનુરાગ કશ્યપની પ્રોડક્શન પેડલર્સમાં અભિનય કર્યો, જે 2012ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. ભલે નિમરત કૌર આજે ઈન્ડસ્ટ્રીમાં એક પાવરફુલ અભિનેત્રી છે, પરંતુ તેણે પોતાના અંગત જીવનમાં અનેક સમસ્યાનો સામનો કર્યો છે.

9 / 11
2015માં નિમરતકૌરે અમેરિકન ટેલિવિઝન સિરીઝ હોમલેન્ડની ચોથી સિઝનમાં ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) એજન્ટ તસ્નીમ કુરેશીની પુનરાવર્તિત ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેણે અક્ષય કુમાર સાથે વોર થ્રિલર એરલિફ્ટમાં કામ કર્યું.

10 / 11
2016માં નિમરત કૌરે અમેરિકન ટેલિવિઝન સિરીઝ વેવર્ડ પિન્સની બીજી સીઝનમાં રેબેકા યેડલિનનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું.  ટુંક અભિનેત્રી નાટકથી લઈ જાહેરાત, બોલિવુડ અને હોલિવુડમાં પણ કામ કરી ચૂકી છે.

11 / 11
Follow Us:
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો

દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે

આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ

દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video

વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત

રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ

દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં

ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ

g clip-path="url(#clip0_868_265)">