Malaika Arora Photos: બ્લુ બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાની ગ્લેમર સ્ટાઈલ પર ફીદા થયા ફેન્સ

Malaika Arora Photos : એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મલાઈકા 49 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો મલાઈકાની ફિટનેસ અને ફેશન સેન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 9:08 PM
મલાઈકા અરોરા બોલિવુડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તે 49 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર લાગે છે. (Image: Instagram)

1 / 5
બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કામ કરતા વધારે તેના પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. (Image: Instagram)

2 / 5
મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. તે ફિટનેસના મામલે તે દરેક બોલિવુડ એક્ટ્રેસને ટક્કર આપતી જોવા મળે છે. (Image: Instagram)

3 / 5
મલાઈકાએ બ્લુ કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબસૂરત લુક શેર કર્યો છે. મલાઈકાએ મેટાલિક બ્લુ ડ્રેસ સાથે હેવી આઈ મેકઅપ કર્યો છે. (Image: Instagram)

4 / 5
એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરેક લોકો મલાઈકાની ફિટનેસ અને ફેશન સેન્સના ખૂબ વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ

અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો

અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ

સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર

સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર

વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ

સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર

હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?

પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video