લગ્ન બાદ ‘બીચ ગર્લ’ બની Kiara Advani, વ્હાઈટ બોડીકોન ટોપમાં શેયર કર્યા ફોટો

TV9 GUJARATI

|

Updated on: Mar 24, 2023 | 9:55 PM

Kiara Advani Beach Look: એક્ટ્રેસ કિયારા અડવાણીએ (Kiara Advani) હાલમાં બીચ પર તેનું ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેયર કરી છે અને તે વાયરલ થઈ રહી છે. આમાં તે બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.

કિયારા અડવાણીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેયર કરી છે. લગ્ન પછી એક્ટ્રેસ બીચ ગર્લ બની ગઈ છે અને તેણે દરિયા કિનારે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેયર કરી છે. આમાં તે વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. કિયારાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે લાઈટ મેકઅપમાં છે. (Credit - Instagram)

1 / 5
એક્ટ્રેસે ફોટોશૂટ માટે ઉનાળામાં આ ખાસ લોકેશનને પસંદ કર્યું. તેણે વ્હાઈટ ટોપ સાથે સિલ્ક એન્કલ લેન્થ સ્કર્ટમાં પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. ફોટો સાથે કિયારાએ કેપ્શનમાં લખ્યું- 'બીચ પ્લીઝ.' ફેન્સને તેના ફોટા ખૂબ જ પસંદ છે. તસવીરોને 20 લાખથી વધુ લાઈક મળી છે. (Credit - Instagram)

2 / 5
એક્ટ્રેસે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે એંકલેટ પણ કેરી કરી છે. કોમેન્ટ કરતી વખતે એક વ્યક્તિએ કહ્યું- સિદ્ધાર્થ લકી છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું- શું તમે હનીમૂન પર ગયા છો? અન્ય એક વ્યક્તિએ લખ્યું- પહેલા તો મને સમજાયું કે તમે દીપિકા પાદુકોણ છો. (Credit - Instagram)

3 / 5
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણીએ વર્ષ 2023ને ખાસ બનાવ્યું છે. તેણે બોલિવૂડ એક્ટર અને શેરશાહ કોસ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. બંનેના લગ્નના ફોટા ખૂબ વાયરલ થયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિયારા રામ ચરણની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે સત્યપ્રેમ કી કથા ફિલ્મમાં પણ જોવા મળશે. (Credit - Instagram)

4 / 5
બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી હંમેશા પોતાના ફોટોશૂટથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. એક્ટ્રેસ ફિલ્મોમાં આવતા પહેલા પણ કેમેરા ફ્રેન્ડલી રહી છે. એક્ટ્રેસના બાળપણના ઘણા ક્યૂટ વીડિયો છે જેમાં તેણે પોતાનું મોડલિંગ ટેલેન્ટ બતાવી ચૂકી છે અને જાહેરાતોમાં પણ કામ કર્યું છે (Credit - Instagram)

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati