AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમની માલિક છે અભિનેત્રી , જાણો કોણ કોણ છે પરિવારમાં

જુહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ પંજાબના લુધિયાણામાં પંજાબી પિતા ડૉ. એસ. ચાવલા અને ગુજરાતી માતા મોનાને ત્યાં થયો હતો. તેમના પિતા ભારતીય મહેસૂલ સેવા (IRS)ના અધિકારી હતા. તમને જણાવી દઈએ કે જય અને જુહી ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક છે.

| Updated on: Nov 16, 2025 | 3:53 PM
Share
જુહી ચાવલાની બહેન સોનિયાનું 30 ઓક્ટોબર 2012ના રોજ કેન્સરથી અવસાન થયું હતુ. તેના ભાઈનું 9 માર્ચ 2014ના રોજ નિધન થયું છે, ભાઈ અને બહેનના મૃત્યુથી જૂહી પરિવારમાં એકલી જ છે.

1 / 7
જુહી ચાવલા આજે તેનો 56મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી હોવા ઉપરાંત જુહી નિર્માતા પણ છે. તેણે 80 અને 90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કર્યું અને લગભગ તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું. જુહીએ 1986માં આવેલી ફિલ્મ 'સુલ્તનત'થી હિન્દી ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી, ત્યારબાદ તે કન્નડ ફિલ્મો તરફ વળી હતી.

2 / 7
તમને જણાવી દઈએ કે જુહી ચાવલાએ વર્ષ 1995માં બિઝનેસમેન અને પ્રોડ્યુસર જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જુહી અને જયને બે બાળકો છે. પુત્રી જ્હાન્વી સિવાય પુત્ર અર્જુન છે. જુહી ચાવલાની બહેનનું નામ સોનિયા ચાવલા છે. જુહીના પિતા પંજાબી અને માતા ગુજરાતી છે.

3 / 7
જુહી ચાવલાએ વર્ષ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, જુહી ચાવલાએ તેમના લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે અને સાદગીથી કર્યા હતા. જ્યારે જૂહી ગર્ભવતી થઈ ત્યારે તેના લગ્નનો ખુલાસો થયો હતો. અભિનેત્રીની આ વાત સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા.

4 / 7
જુહીના પતિ જય મહેતા કે જેઓ એક બિઝનેસમેન છે તે જુહી કરતા ઉંમરમાં મોટા છે. જેના કારણે લોકો કહેતા હતા કે જુહીએ પૈસા માટે લગ્ન કર્યા હતા. જોકે આ જય મહેતાના બીજા લગ્ન હતા, પરંતુ તેમના પ્રથમ લગ્ન સુજાતા બિરલા સાથે થયા હતા. તેમની પહેલી પત્નીનું 1990માં પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. આ પછી જય અને જુહી નજીક આવ્યા હતા.

5 / 7
  જુહી ચાવલાને લાગે છે કે જ્હાન્વીને ક્રિકેટમાં રસ છે.જૂહીએ એમ પણ કહ્યું કે તેની પુત્રી તે સ્ટાર કિડ્સથી અલગ છે જેઓ એક્ટર્સ તરીકે સ્ક્રીન પર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

6 / 7
જુહી ચાવલાને એક ભાઈ હતો તેનું નામ બોબી ચાવલા હતું. જેનું 9 માર્ચ 2014ના રોજ નિધન થઈ ગયું છે. આ પહેલા તે 2010માં કોમામાં ચાલ્યો ગયો હતો. અંદાજે 4 વર્ષ સુધી કોમાંમા રહ્યા બાદ તેનું નિધન થયું હતુ.બોબી ચાવલા શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ હતા અને તેમના નજીકના મિત્ર પણ હતા.

7 / 7

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">