બાબા નિરાલાને આશ્રમ બાદ ફળી ફિલ્મ એનિમલ, 4 બહેનો 2 ભાઈ અને 2 માતાનું છે મોટું પરિવાર

બોલિવૂડ એક્ટર બોબી દેઓલ હાલમાં ફિલ્મ 'એનિમલ'માં તેમજ મોટા પડદા પર જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહ્યો છે. આજે અમે તમને અભિનેતાના પરિવાર વિશે જણાવીશું.

| Updated on: Dec 11, 2023 | 3:30 PM
વિજય સિંહ દેઓલ, જેને બોબી દેઓલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના એક અભિનેતા છે જે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ થયો હતો અને તે અભિનેતા ધર્મેન્દ્રનો નાનો પુત્ર છે.

1 / 7
 દેઓલ પરિવાર ઘણીવાર ચર્ચામાં રહે છે. ક્યારેક ધર્મેન્દ્ર, ક્યારેક તેમની પત્ની હેમા માલિની તો ક્યારેક તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ. ચાલો આજે અમે તમને આખા દેઓલ પરિવાર વિશે જણાવીશું કોણ શું કરી રહ્યું છે.

2 / 7
 આજે તમને સમગ્ર દેઓલ પરિવારનો પરિચય કરાવતા પહેલા જણાવીએ ધર્મેન્દ્ર વિશે. ધર્મેન્દ્રએ 2 લગ્ન કર્યા છે. પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે તેનાથી 4 બાળકો છે. સની દેઓલ, બોબી દેઓલ અજીતા અને વિજેતા છે.

3 / 7
 સની દેઓલે પૂજા દેઓલ સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો, કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે. બંનેએ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. તેમાંથી કરણના લગ્ન પણ થઈ ચૂક્યા છે.

4 / 7
બોબી દેઓલના પરિવારની વાત કરીએ તો તેમણે તાન્યા સાથે લગ્ન  કર્યા છે. બોબી દેઓલ અને તાન્યાને પણ 2 બાળકો છે આર્યમન અને ધર્મ, બોબી દેઓલના બાળકો હજુ ઈન્ડસ્ટ્રીથી દુર હોય છે.

5 / 7
ધર્મેન્દ્રની બીજી પત્નીની વાત કરીએ તો તે હેમા માલિની છે. તેમને બે દીકરીઓ એશા દેઓલ અને આહાના દેઓલ. બંને પરિણીત છે અને બાળકો પણ છે. હેમાની બંને દીકરીઓએ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે.

6 / 7
એક્ટર બોબી દેઓલે ફિલ્મ 'એનિમલ'માં એક પણ ડાયલોગ બોલ્યા વિના એટલો જબરદસ્ત અભિનય આપ્યો છે કે તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.બોબી દેઓલે લાંબા સમય બાદ ફિલ્મ 'એનિમલ'થી સિનેમાઘરોમાં જોરદાર કમબેક કર્યું છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">