રણવીર સિંહને મળી એક મોટી એક્શન થ્રિલર ફિલ્મ, આ માટે મોકૂફ રાખવામાં આવ્યા તમામ પ્રોજેક્ટ!
રણવીર સિંહ પાસે આ વર્ષે ઘણા મોટા પ્રોજેક્ટ છે. પરંતુ આ તમામ ફિલ્મો હજુ રિલીઝ થશે નહીં. તેને આવતા ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. પરંતુ રણવીર સિંહે આ બધા માટે પોતાનું શેડ્યુલ તૈયાર કરી લીધું છે. હવે તેના મોટા પ્રોજેક્ટ્સની લિસ્ટમાં વધુ એક નામ જોડાઈ ગયું છે, જેને તે તેના તમામ પ્રોજેક્ટ્સમાં પ્રાથમિકતા આપવા જઈ રહ્યો છે. તેને એક એક્શન થ્રિલર ફિલ્મ સાઈન કરી છે.
Most Read Stories