Bigg Boss 18 Wild Card Entry : બિગ બોસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર કોણ છે કશિક કપૂર અને દિગ્વિજય રાઠી જાણો

બિગ બોસ 18માં વીકએન્ડ કા વારની ધૂમ જોવા મળી રહી છે. સલમાન ખાને બિગ બોસ 18માં 2 સ્પર્ધકોને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવી છે. જેમાં એક દિગ્વિજય રાઠી છે અને અન્ય સ્પર્ધક કશિક કપુરે ઘરમાં એન્ટ્રી કરી છે.

| Updated on: Nov 05, 2024 | 3:02 PM
બિગ બોસ 18માં વીકએન્ડકા વાર ધમાકેદાર જોવા મળ્યો હતો. દિવાળીના ઉત્સવમાં ઘરના સભ્યો ધમાલ મચાવી રહ્યા છે. આ વીકએન્ડ કા વારમાં બિગ બોસ 18માં 2 વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી જોવા મળી છે.

1 / 5
સલમાન ખાને કશિક કપૂર અને દિગ્વિજય  રાઠીના શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવી છે. આ બંન્ને સ્પર્ધકો સ્ટેજ પર આવતાજ ઝગડો કરતા જોવા મળ્યા હતા.

2 / 5
 બિગ બોસ 18માં કશિક કપૂર અને દિગ્વિજય રાઠીએ એન્ટ્રી લીધી છે. એન્ટ્રી કરતા સલમાન ખાને બંન્નેનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે સ્ટેજ પર જ ઝગડો થતો જોવા મળ્યો હતો. કશિક કપૂર રિયાલિટી શોની સ્ટાર છે અને સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે.

3 / 5
તો કશિક કપૂરને સ્પિલટ્સવિલા 15 શોથી પોપ્યુલારિટી મળી છે. આ શોને સની લિયોનીએ હોસ્ટ કર્યો હતો. કશિક આ રિયાલિટી શોનો ભાગ રહી સ્ટાર બની હતી. તે બિહારની રહેવાસી છે અને ખુબ રોમાન્ટિક છે.

4 / 5
બીજી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દિગ્વિજય રાઠીએ લીધી છે. દિગ્વિજય રાઠી પણ રિયાલિટી સ્ટાર છે. દિગ્વિજય રાઠી આ પહેલા સ્પિલ્ટસવિલા અને રોડીઝ જેવા શોમાં ભાગ લઈ ચૂક્યો છે. આ બંન્નો શોમાં  દિગ્વિજય રાઠીને ખુબ પોપ્યુલારિટી મળી હતી.

5 / 5
Follow Us:
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

g clip-path="url(#clip0_868_265)">