38 વર્ષની અભિનેત્રીએ 11 વર્ષ મોટા ‘બાબા’ સાથે બીજી વખત લગ્ન કર્યા, ફોટો જોઈ લોકોએ આપી પ્રતિક્રિયા

ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધરે અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર વેણુગોપાલ સાથે બીજી વખત લગ્ન કર્યા છે. જે તેનાથી 11 વર્ષના મોટા છે. બંન્નેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Nov 04, 2024 | 12:23 PM
મલયાલી ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધર બીજી વખત લગ્ન કરીને ચર્ચામાં આવી છે. તેમણે અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કર્યા છે.કપલે ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

1 / 5
બંન્નેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક ફોટોમાં  દિવ્યાને બાબા રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે.

2 / 5
દિવ્યા અને ક્રિસની લવ સ્ટોરીની વાત કરીએ તો વેણુગોપાલ અને દિવ્યા શ્રીધરની પહેલી મુલાકાત ટીવી શો પતરામટ્ટુના સેટ પર થઈ હતી. ત્યારબાદ બંન્નેની મિત્રતા થઈ હતી હવે બંન્ને એક બીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા છે.

3 / 5
એવા પણ સમાચાર છે કે, અભિનેતા ક્રિસે દિવ્યા સાથે લગ્ન કર્યા પહેલા તેમણે બાળકોની સલાહ લીધી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે, તેની બેટીએ બીજા લગ્ન માટે ક્રિસનો સ્વીકાર પણ કર્યો હતો.

4 / 5
ક્રિસ વેણુગોપાલની વાત કરીએ તો તે અભિનેતાની સાથે સાથે એક રાઈટર પણ છે. આ સિવાય પુલ્લુ રાઈઝઇંગ સંબવસ્થલથુ નિન્નુમ જેવા ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ક્રિસ સાથે લગ્નને લઈ દિવ્યાએ કહ્યું કે, લગ્ન કરવા તેની જિંદગીનું એક નવું ચેપ્ટર છે, તે ખુબ ખુશ છે.

5 / 5
Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત

g clip-path="url(#clip0_868_265)">