IND vs NZ : ટેસ્ટ સીરિઝમાં હાર બાદ WTCના પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, ભારતે ગુમાવ્યું પ્રથમ સ્થાન

ન્યુઝીલેન્ડના હાથે 3 મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ થયા બાદ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં પણ પોતાનું પ્રથમ સ્થાન ગુમાવ્યું છે.

| Updated on: Nov 03, 2024 | 2:31 PM
ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હાર આપી છે અને 3 મેચની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માની ટીમ ઈન્ડિયાને 0-3થી હાર મળી છે. ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં બીજી વખત કોઈ ટીમે ભારતમાં ભારતીય ટીમને ક્લીન સ્વીપ કરી હોય.

1 / 5
 ન્યુઝીલેન્ડની ટીમ બીજી એવી ટીમ બની ગઈ છે કે, જેમણે ભારતમાં ભારતીય ટીમને ક્લીન સ્વીપ કરીને કમાલનું કામ કર્યું અને ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા વર્ષ 2000માં સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યું હતુ.

2 / 5
ભારતીય ટીમ આ ટેસ્ટ સીરિઝ ગુમાવ્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં પણ હવે પહેલા સ્થાનેથી નીચે આવી ગઈ છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સીરિઝ 0-3થી રહ્યા બાદ ભારતીય ટીમ WTCના પોઈન્ટ ટેબલમાં હવે પહેલા સ્થાને રહી નથી.

3 / 5
 ભારતીય ટીમની હાર બાદ હવે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા નંબર પર આવી ગઈ છે. બીજા સ્થાને ભારતીય ટીમ, ત્રીજા નંબર પર શ્રીલંકાની ટીમ છે. ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે. પાંચમાં સ્થાને સાઉથ આફ્રિકાની ટીમ છે.

4 / 5
ભારતીય ટેસ્ટ ક્રિકેટના 92 વર્ષના ઈતિહાસમાં આવું પહેલી વખત થયું છે, જ્યારે ઘર આંગણે ટીમ ઈન્ડિયાને 3 મેચની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ થઈ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">