હાથની આ આંગળીને માલિશ સ કરવાથી ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ

04 નવેમ્બર, 2024

હાલના સમયમાં અનેક લોકો ગોઠણના દુખાવાથી પીડાતા હોવાની સમસ્યા સામે આવી છે.

પરંતુ અહીં એક એવો જુગાડ છે જેનાથી તમારા પગનો દુખાવો ગાયબ થઈ જશે.

તમારા હાથની સૌથી મોટી આંગળી જે તમને ગોઠણના દુખાવાથી રાહત આપશે.

તમારે તમારા બંને હાથની વચ્ચેની મોટી આંગળીને ટેકનિક સાથે માલિશ કરવી પડશે.

વચ્ચેની આંગળી સીધી કરી બીજા હાથની આંગળીમાં તેલ લગાવી તેના પર માલિશ કરવાની છે.

વચ્ચેની આંગળીનો આ ભાગ તમારા ગોઠણનો એક્યુપ્રેશર પોઈન્ટ છે.

જેમાં 5 થી 10 મિનિટ આ પ્રકારે માલિશ કરવાથી ગોઠણના દુખાવામાં રાહત મળશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.