Pro Kabaddi 2024 : સૌથી મોંઘા ખેલાડી અને પરદીપ નરવાલની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યારે અને ક્યાં જોઈ શકશો જાણો

સોમવારના રોજ 4 નવેમ્બર 2 મેચ રમાશે. આજે પુનેરી પલટન અને ગુજરાત જાયન્ટસ તેમજ બેંગ્લુરુ બુલ્સ અને તમિલ થલાઈવાની મેચ જોવા મળશે. તો જાણો તમે ક્યારે અને ક્યાં આ મેચ લાઈવ જોઈ શકશો.

| Updated on: Nov 04, 2024 | 3:08 PM
પ્રો કબડ્ડી લીગમાં સોમવાર એટલે કે,આજે 2 મેચ રમાશે. પહેલી મેચ પુનેરી પલટન અને ગુજરાત જાયન્ટસ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ બેંગ્લરુ બુલ્સ અને તમિલ થલાઈવા વચ્ચે રમાશે.

1 / 5
પુનેરી પલટને આ સીઝનમાં શાનદાર રમત દેખાડી છે. ટીમ ટોપમાં છે. જ્યારે ગુજરાત જાયન્ટસનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે. તે અત્યારસુધી માત્ર એક જ મેચ જીતી શકી છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં 11માં સ્થાને છે.

2 / 5
આજની બીજી મેચની વાત કરીએ તો બેંગ્લુરું બુલ્સ અને તમિલ થલાઈવાની મેચ જોવા મળશે. તમિલ થલાઈવા હજુ સુધી એક પણ મેચ હારી નથી. જ્યારે બેંગ્લુરુ બુલ્સને માત્ર એક જ મેચમાં જીત મળી છે. એક ટીમ ટોપ પર છે. તો બીજી ટીમ સૌથી નીચે છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, જો તમારે પ્રો કબડ્ડી લીગની મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોવું છે તો તમે ટીવી પર સ્ટાર સ્પોર્ટસ અને મોબાઈલ પર હોટસ્ટાર પર જોઈ શકશો.

4 / 5
પુનેરી પલટન અને ગુજરાત જાયન્ટસ વચ્ચે પહેલી મેચ સાંજે 8 કલાકે રમાશે. જ્યારે બેંગ્લુરુ બુલ્સ અને તમિલ થલાઈવાની બીજી મેચ સાંજે 9 કલાકે રમાશે.

5 / 5
Follow Us:
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

g clip-path="url(#clip0_868_265)">