Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhai Dooj 2024 : આ છે ફિલ્મી દુનિયાના ફેમસ સ્ટાઇલિશ ભાઈ-બહેનની જોડી, જેનું બોન્ડિંગ પણ અદભૂત છે

બી-ટાઉનના સૌથી ફેમસ ભાઈ-બહેનની જોડીમાંથી એક સુહાના, આર્યન અને અબરામ સિવાય અન્ય કેટલીક ભાઈ-બહેનની જોડી છે. આજે ભાઈ બીજ 2024 પર તમને બોલિવુડની પોપ્યુલર ભાઈ-બહેનની જોડી વિશે જણાવીશું.

| Updated on: Nov 03, 2024 | 12:23 PM
આ વર્ષ ભાઈ બીજનો તહેવાર 3 નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે. આ ખાસ દિવસ પર બોલિવુડના ભાઈ-બહેનન પોતાની સાથે ખાસ બોન્ડ ફુલ એન્જોય કરતા હોય છે. તો ચાલો કોણ છે આ સુંદર ભાઈ બહેનની જોડી.

1 / 7
 બી ટાઉન સિબલિગ્સની જોડી કોઈના કોઈ કારણોસર ચર્ચામાં હોય છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલીક એવી ભાઈ બહેનની જોડી છે. જે એકબીજા સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરતા હોય છે. પહેલી જોડી છે સારા અને ઈબ્રાહિમ અલી ખાન એક બીજા સાથે સારું બોન્ડ શેર કરે છે. આ સિવાય તેમુર સાથે પણ બંન્ને સમય મળતા વેકેશન પણ જતા હોય છે.

2 / 7
દિવંગત શ્રી દેવી અને બોની કપૂરની દિકરી જાહ્નવી કપૂર પણ ભાઈ અર્જુન સાથે ખાસ બોન્ડ શેર કરે છે. સોશિયલ મીડિયા પર એકબીજા સાથે સુંદર સ્ટાઈલિશ ફોટોશૂટ પણ શેર કરતા હોય છે.

3 / 7
આ લિસ્ટમાં વધુ એક નામ આવે છે, કિયારા અડવાણી અને તેના નાના ભાઈ મિશેલ પણ સામેલ છે. જે એકબીજા સાથે ખાસ સમય પસાર કરતા હોય છે. કિયારાનો ભાઈ મિશેલ મ્યુઝિકમાં કરિયર બનાવતા પહેલા સોફ્ટવેર ઇજનેર હતો.

4 / 7
સુહાના ખાન,આર્યન ખાન અને અબરામ ખાન પણ બોલિવુડના ચર્ચિત સિબલિંગ્સમાંથી એક છે. ત્રણેયના ફોટો પણ ચાહકોને ખુબ પસંદ આવે છે. ઈવેન્ટ અને પાર્ટીમાં આ ત્રણેય ભાઈ બહેનની અલગ જ સ્ટાઈલ જોવા મળતી હોય છે.

5 / 7
સુનીલ શેટ્ટીની દિકરી આથિયા અને પુત્ર અહાન શેટ્ટી પણ બોલિવુડની સ્ટાઈલિશ ભાઈ બહેનની જોડીમાંથી એક છે. આથિયા બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે. જ્યારે તેનો ભાઈ અહાન બોલિવુડ ડેબ્યુ માટે તૈયાર છે.

6 / 7
સારા અને ઇબ્રાહિમ અલી ખાન એકબીજા સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. તેમના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં, બંને સમય મળતાં જ વેકેશન પર નીકળી જાય છે. ઈબ્રાહિમ સિવાય સારા અલી જેહ અને તૈમુર સાથે પણ ખાસ બોન્ડ શેર કરે છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">