IPL 2025 : 5 અનકેપ્ડ ખેલાડીઓને ખરીદવા ફ્રેન્ચાઇઝી મેગા ઓક્શનમાં પૈસાનો વરસાદ કરશે

આઈપીએલ 2025ની તમામ ટીમના રીટેન્શન લિસ્ટ સામે આવી ગયુ છે. કેટલાક કૈપ્ડ તો કેટલાક અનકૈપ્ડ ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે.આજે અમે તમને જણાવીશું 5 એવા અનકેપ્ડ ખેલાડીઓ વિશે જેના પર મેગા ઓક્શનમાં મોંઘી બોલી લાગી શકે છે.

| Updated on: Nov 03, 2024 | 2:13 PM
 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શન નવેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. આ પહેલા તમામ 10 ટીમે પોતાના રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં કેટલાક કૈપ્ડ ખેલાડીઓ રિલીઝ થયા છે. આ સિવાય કેટલાક અનકૈપ્ટડ ખેલાડીઓને પણ રિલીઝ કરવામાં આવ્યા છે.તો આજે આપણે જાણીશું એ 5 અનકૈપ્ડ ખેલાડીઓ વિશે જેના પર મેગા ઓક્શનમાં કરોડો રુપિયાની બોલી લાગી શકે છે.

1 / 6
 20 વર્ષના સમીર રિઝવીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ.પરંતુ આઈપીએલમાં તે પોતાને સાબિત કરી શક્યો નહિ. રિઝવી અન્ય ડોમેસ્ટ્રિક ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તો રિઝવી પર મોટી બોલી ઓક્શનમાં લાગી શકે છે.

2 / 6
 ગુજરાત ટાઈટન્સ માટે રમી 2022ની આઈપીએલ સીઝનમાં 30 વર્ષના બેટ્સમેન અભિનવ મનોહરે ડેબ્યુ કર્યું હતુ. તે પોતાની બેટિંગથી ચર્ચામાં રહ્યો હતો. મનોહરે આઈપીએલમાં 19 મેચ રમી હતી. જેમાં 132 સ્ટ્રાઈક રેટથી 231 રન બનાવ્યા હતા.

3 / 6
પંજાબનો 24 વર્ષનો ઓલરાઉન્ડર નહેલ વઢેરાએ 2023ની આઈપીએલ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ડેબ્યુ કર્યું હતુ. તેમણે મુંબઈ માટે 2 સીઝનમાં 20 મેચ રમી. જેમાં તેમણે 140ના સ્ટ્રાઈક રેટથી 350 રન બનાવ્યા અને 13 વિકેટ લીધી હતી.

4 / 6
20 વર્ષના સમીર રિઝવીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ.પરંતુ આઈપીએલમાં તે પોતાને સાબિત કરી શક્યો નહિ. રિઝવી અન્ય ડોમેસ્ટ્રિક ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તો રિઝવી પર મોટી બોલી ઓક્શનમાં લાગી શકે છે.

20 વર્ષના સમીર રિઝવીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ.પરંતુ આઈપીએલમાં તે પોતાને સાબિત કરી શક્યો નહિ. રિઝવી અન્ય ડોમેસ્ટ્રિક ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તો રિઝવી પર મોટી બોલી ઓક્શનમાં લાગી શકે છે.

5 / 6
આશુતોષ શર્માનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આશુતોષે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ માટે ડેબ્યુ કર્યું હતુ અને ફિનિંશગ સ્કિલ્સથી સૌને ઈમ્પ્રેસ કર્યા હતા. શર્માએ 11 મેચમાં 167ની સ્ટ્રાઈક રેટથી 189 રન બનાવ્યા હતા. તો આ વખતે આશુતોષ પર મેગા ઓક્શનમાં મોટી બોલી લાગી શકે છે.

6 / 6
Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત

g clip-path="url(#clip0_868_265)">