10 દિવસમાં રૂપિયા ડબલ, 1503 રૂપિયાથી 3000 રૂપિયાના પાર પહોચ્યો આ શેર

Waaree Energiesના IPOમાં શેરની કિંમત 1503 રૂપિયા હતી. કંપનીના શેર 4 નવેમ્બર 2024ના રોજ 3015 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં રોકાણકારોના પૈસા માત્ર 10 દિવસમાં બમણા થઈ ગયા છે. Waaree Energiesનો IPO 21 ઓક્ટોબર 2024ના રોજ ખુલ્યો હતો.

| Updated on: Nov 04, 2024 | 7:41 PM
બજારની ઉથલપાથલ વચ્ચે સોલાર કંપની Waree Energiesના શેરમાં જબરદસ્ત મજબૂતી જોવા મળી રહી છે. સોમવારે BSE પર Waree Energisનો શેર 4%થી વધુ વધીને રૂ. 3015 પર પહોંચ્યો હતો. કંપનીના શેરોએ પણ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. વેરી એનર્જીના શેરોએ માત્ર 10 દિવસમાં રોકાણકારોના નાણાં બમણા કર્યા છે. સોલાર કંપનીના શેરમાં 10 દિવસમાં 100%થી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીનું માર્કેટ કેપ પણ રૂ. 85,700 કરોડને પાર કરી ગયું છે.

1 / 5
10 દિવસમાં શેર રૂ. 1503 થી રૂ. 3000ને પાર કરી ગયો- Waree Energies નો IPO 21 ઓક્ટોબર 2024 ના રોજ ખોલવામાં આવ્યો હતો અને તે 23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહ્યો હતો. IPOમાં કંપનીના શેરની કિંમત 1503 રૂપિયા હતી. વારી એનર્જીના શેર 28 ઓક્ટોબર 2024ના રોજ BSE પર રૂ. 2550 પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીના શેર રૂ. 2336.80 પર બંધ થયા હતા. અહીં કંપનીના શેરમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. વારી એનર્જીના શેર 4 નવેમ્બર 2024ના રોજ 3015 રૂપિયા સુધી પહોંચી ગયા છે. કંપનીના શેર રૂ. 1503ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 100%થી વધુ ઉછળ્યા છે.

2 / 5
કંપનીનો IPO 79 વખત સબસ્ક્રાઇબ થયો હતો- Waree Energies IPO કુલ 79.44 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 11.27 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.કર્મચારીઓની શ્રેણીમાં, હિસ્સો 5.45 ગણો હતો. Waaree Energies IPO ને બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) કેટેગરી તરફથી 65.25 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ કેટેગરીમાં સબસ્ક્રિપ્શન 215.03 ગણું હતું.

3 / 5
કંપની બિઝનેસ- વારી એનર્જી (Waaree Engergies)ની શરૂઆત ડિસેમ્બર 1990માં થઈ હતી. કંપની સોલર પીવી મોડ્યુલ બનાવે છે. કંપનીની સ્થાપિત ક્ષમતા 12GW છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં મલ્ટિક્રિસ્ટલાઇન મોડ્યુલ્સ, મોનોક્રિસ્ટલાઇન મોડ્યુલ્સ અને ટોપકોન મોડ્યુલ્સનો સમાવેશ થાય છે. 30 જૂન, 2023ના ડેટા અનુસાર, કંપની ચાર ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે.

4 / 5
10 દિવસમાં રૂપિયા ડબલ, 1503 રૂપિયાથી 3000 રૂપિયાના પાર પહોચ્યો આ શેર

5 / 5
Follow Us:
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો

રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન

g clip-path="url(#clip0_868_265)">