Health Tips : અઠવાડિયામાં 3 વખત ગિલોય અને હળદરનું પાણી પીવાથી થશે મોટો ફાયદો, જુઓ તસવીરો

ગિલોય અને હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગિલોય અને હળદરનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ગિલોય અને હળદરમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે.

| Updated on: Nov 03, 2024 | 8:29 AM
ગિલોય અને હળદરનું પાણી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મેજિકલ પાણી પીવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ પાણી બનાવવા માટે સૌથી પહેલા પાણીને ગરમ કરવા મુકો.

1 / 5
પાણી નવશેકુ ગરમ થાય ત્યારે તેમાં મરી પાઉડર, હળદર અને ગિલોયનો પાવડર મિક્સ કરી 5 મીનીટ ઉકળવા દો. ત્યાર બાદ તેને ગાળીને તેનું સેવન કરી શકો છો.

2 / 5
આ પાણીનું સેવન અઠવાડિયામાં  3 વખત કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેમજ ચેપી રોગો સામે પણ રક્ષણ આપે છે.

3 / 5
ગિલોય અને હળદરમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે શરીરમાં બળતરા ઘટાડે છે. તેમજ પાચનને સુધારવામાં મદદ કરે છે.

4 / 5
આ પાણી પીવાથી શરીરમાં ગ્લુકોઝ લેવલને નિયંત્રણ રાખે છે. તેમજ ત્વચાને તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

5 / 5
Follow Us:
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર

News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન

Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

g clip-path="url(#clip0_868_265)">