AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ક્યાં શહેરમાં ક્યારે અને કોની સામે ટીમ ઈન્ડિયા મેચ રમશે, જાણો

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝ રમશે. આ 5 મેચની ટી20 સીરિઝની એક મેચ રંગીલા રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. તો ચાલો જાણો તમે ક્યારે અને ક્યાં સમયે આ ટી20 મેચ લાઈવ જોઈ શકશો.

| Updated on: Nov 04, 2024 | 4:01 PM
Share
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2025માં ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની ટેસ્ટ મેચનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. જેમાંથી ભારતીય ટીમ એક સીરિઝ રાજકોટમાં રમશે.

1 / 5
ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાનીમાં ન્યુઝીલેન્ડ સામે હાર મળી હતી. હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝ રમવાની છે. આ સીરિઝ માટે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે.ટીમ ઈન્ડિયાની સીરિઝની પહેલી મેચ 8 નવેમ્બરના રોજ રમાશે.

2 / 5
ટીમ ઈન્ડિયા 2025માં જાન્યુઆરીમાં ઘર આંગણે ઈગ્લેન્ડ વિરુદ્ધ  5 મેચની ટી20 સીરિઝ રમશે. પહેલી ટી20 મેચ 22 જાન્યુઆરીના રોજ, બીજી ટી20 25, ત્રીજી ટી20 28 જાન્યુઆરી અને ચોથી ટી20 મેચ 31 જાન્યુઆરીના રોજ તેમજ છેલ્લી અને પાંચમી ટી20 મેચ 2 ફ્રેબુઆરીમાં રમાશે.

3 / 5
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી રમશે. હજુ સુધી 2025 ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યુલ સામે આવ્યું નથી. ઈડન ગાર્ડન, ચેન્નાઈ, રાજકોટ, પુણે અને મુંબઈમાં આ સીરિઝ રમશે.

4 / 5
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની ટી20 સીરિઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમશે. આ મેચ ભારતીય સમયઅનુસાર 7 કલાકથી શરુ થશે. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ODI સીરિઝ રમશે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">