ડાન્સિંગ, સ્ટાઈલ અને એક્ટિંગથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી, આવો છે નોરા ફતેહીનો પરિવાર

રિયાલિટી શો સિવાય નોરાએ તેની ડાન્સિંગ સ્ટાઈલ અને આઈટમ સોંગ્સને કારણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તો આજે આપણે ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Nov 04, 2024 | 2:57 PM
 નોરા ફતેહી માત્ર એક નામ નથી પરંતુ એક સેન્સેશન છે. તેની સ્ટાલઈથી લઈ તેના કિલર ડાન્સ મૂવ્સ સુધી, નોરા ફતેહીએ હંમેશા તેના ચાહકો અને ઇન્ટરનેટમાં આગ લગાવી છે. પરંતુ નોરા ફતેહીના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે.

1 / 12
 નોરા ફતેહી કેનેડિયન મોડલ,ડાન્સર, ગાયક, નિર્માતા અને અભિનેત્રી છે, જે મુખ્યત્વે ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે.

2 / 12
નોરા ફતેહીનો ભાઈ ઓમર તેના કરતા 13 વર્ષ નાનો છે. સોશિયલ મીડિયા પર તેની સાથે નોરાના અનેક ફોટો છે. એવું કહેવાય છે કે નોરા ફક્ત તેના ભાઈ સાથે રહે છે.

3 / 12
નોરા ફતેહીનો જન્મ કેનેડામાં થયો હતો અને તે મૂળ કેનેડિયન મોડલ અને અભિનેત્રી છે. નોરાનો ભારત સાથે પણ સંબંધ છે, નોરાની માતા ભારતીય મૂળની છે.તો આજે આપણે નોરા ફતેહીના પરિવાર વિશે જાણીએ.

4 / 12
નોરા મૂળ કેનેડાની છે. તેનો જન્મ 1992માં એક ગરીબ પરિવારમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે નોરાએ નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

5 / 12
ભારત આવ્યા બાદ તેણે ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનું શરૂ કર્યું. હિન્દી ઉપરાંત, તેણે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. બોલિવૂડમાં તેની શરૂઆત ફિલ્મ 'રોર-ટાઈગર્સ ઓફ સુદરબન'થી થઈ હતી.

6 / 12
નોરા ફેમસ અને લોકપ્રિયતા બિગ બોસથી મળી હતી. વર્ષ 2015માં તે બિગ બોસની નવમી સિઝનમાં જોવા મળી હતી. તે અંદાજે 3 અઠવાડિયા સુધી બિગ બોસમાં રહી અને પછી ઘરમાંથી બહાર થઈ હતી. આ પછી તરત જ તેણે બીજા રિયાલિટી શો ઝલક દિખલા જામાં ભાગ લીધો હતો.

7 / 12
નોરાએ વેસ્ટવ્યૂ સેન્ટેનિયલ સેકન્ડરી સ્કૂલ, ટોરોન્ટોમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી ત્યાં યોર્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું. જો કે, તેણે તેની ડિગ્રી પૂર્ણ કરતા પહેલા અભ્યાસ છોડી દીધો હતો.

8 / 12
કોલેજ છોડ્યા પછી, તેણીએ ઓરેન્જ મોડેલ મેનેજમેન્ટ નામની એજન્સી સાથે મોડેલિંગ હસ્તાક્ષર કર્યા. તે આ કંપનીના અસાઇનમેન્ટ માટે ભારત આવી હતી.,તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તે પોતાને "દિલથી ભારતીય" માને છે.

9 / 12
તેને સૌથી વધુ લોકપ્રિયતા જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેના ગીત 'દિલબર'થી મળી હતી. આ સિવાય તે 'ઓ સાકી સાકી', 'આઓ કભી હવેલી પે', 'ગરમી', 'બેબી મારવા કે માનેગી', 'બડા પછતાઓગે' જેવા ડાન્સિંગ વીડિયોમાં પણ જોવા મળી છે. આ જ કારણ છે કે નોરા આજે દરેક યુવાનોના દિલ પર રાજ કરી રહી છે.

10 / 12
ફતેહીએ તેલુગુ ફિલ્મોમાં તેમજ બાહુબલી: ધ બિગીનિંગ અને કિક 2 જેવી ફિલ્મોમાં તેના ખાસ ગીતો માટે લોકપ્રિયતા મેળવી હતી અને તેણે બે મલયાલમ ફિલ્મો, ડબલ બેરલ અને કયામકુલમ કોચુન્નીમાં પણ અભિનય કર્યો હતો.

11 / 12
 ફતેહીએ બોલિવુડની ફિલ્મો સ્ટ્રીટ ડાન્સર 3D (2020) અને ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા (2021)માં સહાયક ભૂમિકા ભજવી છે. તેણીએ ટેલિવિઝન શો ડાન્સ દીવાને જુનિયર્સ અને ઝલક દિખલા જા 10ની જજ પણ રહી ચૂકી છે.

12 / 12
Follow Us:
ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ

રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">