કરોડો રૂપિયાની માલકિન આ અભિનેત્રીઓની પહેલી ફી જાણીને તમને નવાઈ લાગશે, જુઓ ફોટો

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે અને આજે ઈન્ડસ્ટ્રીમાં રહી ધમાલ મચાવી રહી છે, પરંતુ આજે અમે તમને એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેની પહેલી કમાણી વિશે તમને નવાઈ થશે.

| Updated on: Mar 17, 2024 | 3:12 PM
 ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ બોલિવુડમાં પણ કામ કરી ચૂકી છે. આજે આપણે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પોતાના પાત્રથી ચાહકોનું દિલ જીતનારી અભિનેત્રીઓ વિશે જણાવીશું. જેમણે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો લોકો ફોલો કરે છે. યુટ્યબ પર આ અભિનેત્રીઓના ગીતો પણ ખુબ ટ્રેંડ કરતા હોય  છે. આજે આ અભિનેત્રીઓની સેલેરી વિશે વાત કરીશું.

1 / 5
 ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટૉપ અભિનેત્રી મોનાલિસા છે. મોનાલિસાનું સાચું નામ અંતરા બિસ્વા છે. તે અત્યારસુધી 100થી વધુ ભોજપુરી ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આ સાથે મોનાલિસા બિગ બોસ સીઝન 10ની સ્પર્ધક પણ રહી ચૂકી છે. રિપોર્ટ મુજબ મોનાલિસા આજે એક ફિલ્મમાટે 25 કરોડ રુપિયા લે છે. તેની પહેલી સેલેરી અંદાજે 3750 રુપિયા હતી.

2 / 5
રાણી ચેટર્જીનું નામ પણ આજે ખુબ મશહુર છે.તે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે. શું તમે જાણો છે તેનું રિયલ નામ શું છે. તેનું નામ સાહિબા અંસારી છે, ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ પોતાનું નામ બદલાવ્યું હતુ. તેની પહેલી કમાણી 10 હજાર રુપિયા હતા. આજે એક ફિલ્ માટે 30 લાખ રુપિયા લે છે.

3 / 5
અક્ષરા સિંહ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ અભિનેત્રી છે. તેમણે માત્ર એક્ટિંગથી નહિ પરંતુ તેના અવાજથી લોકોને દિવાના બનાવ્યા છે. અક્ષરા સિંહ લાઈવ પરફોર્મન્સ પણ આપી ચુકી છે. તેમની પહેલી ફી 2.5 લાખ રુપિયા હતી. અને આજે તેની ફી 20 લાખ રુપિયા સુધી પહોંચી ગઈ છે. તેમને બોલિવુડની ક્વિન કહેવામાં આવે છે.

4 / 5
 દિનેશ લાલ યાદવની સાથે નિરહુઆ હિંદુસ્તાની 2થી પોતાના કરિયરની શરુઆત કરનારી સંચિતા બેનર્જી આજે ફેમસ ભોજપુરી અભિનેત્રી છે. સંચિતા બેનર્જી એક ફિલ્મ કરવા માટે લાખો રુપિયાનો ચાર્જ લે છે. તેનો પહેલો પગાર 1200 રુપિયા હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">