ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની દિવાળી રહી ખાસ, પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે આ રીતે કરી સેલિબ્રેટ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની દરેક સ્ટાઈલ ફેન્સને પસંદ છે. એક્ટ્રેસ છેલ્લા બે દાયકાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટા પણ શેર કરતી રહે છે. એક્ટ્રેસે આ વખતે પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે ઘરે દિવાળીની ઉજવણી કરી.

| Updated on: Nov 13, 2023 | 10:15 PM
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ કરાયેલી એક્ટ્રેસ મોનાલિસાએ પોતાની એક્ટિંગ અને સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી દીધા છે. તેને દરેક પ્રકારના આઉટફિટ્સમાં પસંદ કરવામાં આવે છે. (Image: Insrtagram)

1 / 5
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટા પણ શેર કરતી રહે છે. (Image: Insrtagram)

2 / 5
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર દિવાળી 2023 સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી રહી છે. (Image: Insrtagram)

3 / 5
ફોટામાં તે યલો કલરની સાડીમાં છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના પતિ પણ ટ્રેડિશિનલ આઉટફિટમાં છે. (Image: Insrtagram)

4 / 5
મોનાલિસા અને વિક્રાંતે અલગ-અલગ પોઝમાં ફોટો શેર કર્યા છે. તેની તસવીરો પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. (Image: Insrtagram)

5 / 5

Latest News Updates

Follow Us:
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં

બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા

ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ

નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ

સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ

બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ

અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો

જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી

ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી

g clip-path="url(#clip0_868_265)">