Travel With Tv9 : મીની વેકેશન માટે કેરળ છે સૌથી બેસ્ટ જગ્યા, ઓછા ખર્ચમાં કરી શકશો સોલો ટ્રાવેલ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં કેરળ ફરી શકાય.

| Updated on: Dec 25, 2024 | 3:02 PM
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં કેરળનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે કેરળ ફરવા જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
કેરળમાં મોટાભાગના લોકો ફરવા જતા હોય છે. ત્યારે તમે મુન્નાર, વાયનાડ, વાગામોન, થિરુવામ્બદી, લક્કીડી સહિતના જગ્યાઓ પર આવેલા પ્રવાસી સ્થળોની તમે મુલાકાત લઈ શકો છો.

2 / 5
કેરળમાં ઘણા સુંદર હિલ સ્ટેશન આવેલા છે. કેરળમાં લોકો દૂર દૂર થી ફરવા માટે આવતા હોય છે. ત્યારે તમે નાતાલની રજાઓમાં કે અન્ય મીની વેકેશનમાં ફરવા જવા માગતા હોવ તો કેરળ એક સૌથી સારી જગ્યા છે. અમદાવાદથી કેરળ જવા માટે ટ્રેન કે ફ્લાઈટનો ઉપયોગ કરી શકો છો. અમદાવાદથી કોચી સુધી પહોંચી ત્યાંથી Francis Churchની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે Mattancherry Palaceની પણ મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે Alleppey Backwaters અને Shikara Rideની મજામાણી શકો છો. ત્રીજા દિવસે Periyar Wildlife Sanctuary અને Boat Ride in Periyar Lakeને નિહાળી શકો છો.

3 / 5
અમદાવાદથી કેરળ 5 દિવસ માટે ફરવા જવા માગતા હોવ તો આશરે 14,200 થી 2300 જેટલો ખર્ચ થઈ શકે છે. જેમાં જમવાનું, મુસાફરી ખર્ચ તેમજ પ્રવાસી સ્થળોની એન્ટ્રી ફીનો પણ સમાવેશ થાય છે. તમે કેરળના કોચીમાં પહોંચી Mattancherry Palaceની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ બીજા, ત્રીજા અને ચોથા દિવસે Athirappilly Waterfalls, Chalakudy River,Alleppey Backwaters, Periyar Wildlife Sanctuaryની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ પાંચમાં દિવસે મુન્નારમાં સમય પસાર કરી પરત ફરી શકો છો.

4 / 5
મીની વેકેશનમાં 7 દિવસ માટે ફરવા જવાનો ખર્ચ આશરે 29000 જેટલો ખર્ચ થઈ શકે છે. તમે કેરળ ટ્રીપના પ્રથમ 5 ઉપર અગાઉનો પ્લાન અનુસરી શકો છો. ત્યારબાદ 6 દિવસે તમે Varkala Beach અને Janardhana Swamy Templeની મુલાકાત લઈ શકો છો. જ્યારે સાતમાં દિવસે Kumarakom Backwaters અને Bird Sanctuaryની મુલાકાત લઈને પરત ફરી શકો છો.

5 / 5

Travel With Tv9 સિરીઝના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">