Plane Crash : અઝરબૈજાનથી રશિયા જઈ રહેલુ પ્લેન થયુ ક્રેશ, 42 લોકોના મોત
અઝરબૈજાનથી રશિયા જઈ રહેલું અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન કઝાકિસ્તાનમાં ક્રેશ થયું, જેમાં 42 લોકોના મોત થયા. પક્ષીઓના ટોળા સાથે અથડામણને કારણે વિમાનને નુકસાન થયું હતું અને ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્લેનમાં 67 લોકો સવાર હતા.
Most Read Stories