આ શરમની વાત છે, ટ્રોલર્સે હિના ખાનને હોળી રમવા પર કરી ટ્રોલ
Hina Khan Holi Celebration: ટીવી એક્ટ્રેસ હિના ખાને (Hina Khan) તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે હોળી સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેયર કરી છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે હોળીના સેલિબ્રેશન માટે હિનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
Most Read Stories