AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી પર્વમાં સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે, જાણો ખરીદીના વિકલ્પ ફોટો ગેલેરી દ્વારા

દિવાળી સાથે હિન્દૂ લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. ધનતેરસ અને દિવાળી માટે સોનાની ખરીદી કરવામાં આવે છે. આ અવસર પર કોઈપણ પ્રકારનું રોકાણ શુભ માનવામાં આવે છે જો કે આ સમયગાળા દરમિયાન સોનાની સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 9:19 AM
Share
દિવાળી સાથે હિન્દૂ લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. ધનતેરસ અને દિવાળી માટે સોનાની ખરીદી કરવામાં આવે છે. આ અવસર પર કોઈપણ પ્રકારનું રોકાણ શુભ માનવામાં આવે છે જો કે આ સમયગાળા દરમિયાન સોનાની સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે.

દિવાળી સાથે હિન્દૂ લોકોનું નવું વર્ષ શરૂ થાય છે. ધનતેરસ અને દિવાળી માટે સોનાની ખરીદી કરવામાં આવે છે. આ અવસર પર કોઈપણ પ્રકારનું રોકાણ શુભ માનવામાં આવે છે જો કે આ સમયગાળા દરમિયાન સોનાની સૌથી વધુ ખરીદી કરવામાં આવે છે.

1 / 6
તાજેતરના સમયમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી છે તેથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે રોકાણના અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે. તેનો અર્થ એ છે કે તમે સોનામાં ઘણી રીતે રોકાણ કરી શકો છો અને તેના પર ટેક્સના લાભ પણ મળે છે

2 / 6
સોનામાં રોકાણ માટે વિવિધ વિકલ્પો હોય છે જે પૈકી 3 વિકલ્પ અગત્યના માનવામાં આવે છે. ડિજિટલ ગોલ્ડ , ફિઝિકલ ગોલ્ડ અને પેપર ગોલ્ડના માધ્યમથી સોનાની ખરીદી કરી શકાય છે.

3 / 6
દિવાળી પર્વમાં સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે, જાણો ખરીદીના વિકલ્પ ફોટો ગેલેરી દ્વારા

4 / 6
ફિઝિકલ ગોલ્ડ : સોનામાં ફિઝિકલ ગોલ્ડ સૌથી વધુ ખરીદવામાં આવે છે અને તે પરંપરાગત રોકાણ છે. તમે જ્વેલરી, સિક્કા અથવા ગોલ્ડ બાર ખરીદી શકો છો. અહીં તમારે સ્ટોરેજ અને મેકિંગ ચાર્જિસ, GST વગેરે ધ્યાને લેવું છે.

5 / 6
પેપર ગોલ્ડ : આ દ્વારા તમે સોનામાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડમાં, સોવરિન ગોલ્ડ બોન્ડમાં અથવા ગોલ્ડ ETF અથવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરો છો. આ રોકાણ તમને વ્યાજ સહિતના લાભ આપે છે.

6 / 6
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">