AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈમાં પાઉં ભાજી અને વડા પાઉં થશે મોંઘા, સામાન્ય લોકોને લાગશે મોટો ઝટકો!

મુંબઈને માયાનગરી તરીખે ઓળખવામાં આવે છે. મુંબઈના સામાન્ય લોકોની લાઈફલાઇન ગણાતા વડા પાઉં અને પાઉં ભાજી હવે મોંઘા થવા જઈ રહ્યા છે. મુંબઈની બેકરીઓએ બ્રેડ અને પાવની કિંમતોમાં સીધો મોટો વધારો કર્યો છે. આ નિર્ણયનો સીધો અસર મુંબઈવાસીઓની ખિસ્સા અને તેમના રોજિંદા નાસ્તાના બજેટ પર પડશે.

| Updated on: May 20, 2026 | 1:44 PM
Share
મુંબઈની સ્થાનિક બેકરીઓ દ્વારા ભાવ પાઉંમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. જે પાઉં પહેલા 3 રૂપિયાનો હતો તે હવે 4થી 5 રૂપિયીનો થયો છે.

1 / 6
મુંબઈમાં, પાઉં સામાન્ય રીતે પેકેટ દ્વારા વેચાય છે. 1 પેકેટમાં 12 નંગ હોય છે. આ 12 નંગના પેકેટની કિંમતમાં હવે નોંધપાત્ર વધારો થયો છે.

2 / 6
પાઉં મુંબઈના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મજૂરોથી લઈને કોર્પોરેટ કર્મચારીઓ સુધી દરેક વ્યક્તિ ઓછી કિંમતે પોતાની ભૂખ સંતોષવા માટે તેના પર આધાર રાખે છે.

3 / 6
મુંબઈમાં એક મધ્યમ વર્ગનો પરિવાર દર મહિને સરેરાશ 20 પેકેટ પાઉં ખાય છે. તેથી દૈનિક વસ્તુ પર કરવામાં આવેલા વધારાથી તેનો અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

4 / 6
મોંઘવારીનો અસર ઘરો સુધી સીમિત નથી રહીં પરંતુ હવે બહારનું ખાવાનું પસંદ કરનારાઓને પણ ઝટકો લાગવાનો છે. વડા પાઉં, પાઉં ભાજી અને કીમા પાઉં વેચતા નાના અને મોટા વેપારીઓને હવે બેકરીમાંથી પાઉં મોંઘા ભાવે ખરીદવા પડશે.

5 / 6
જ્યારે વેપારીઓનો ખર્ચ વધશે ત્યારે તેઓ નુકસાન સહન કરવાની જગ્યાએ વડા પાઉં અને પાઉં ભાજીની પ્લેટના ભાવમાં વધારો કરશે. એટલે આવનારા દિવસોમાં તમારી મનપસંદ સ્ટ્રીટ ફૂડની કિંમતો વધવી લગભગ નક્કી માનવામાં આવે છે.

6 / 6

આ પણ વાંચો, Breaking News : થલાપતિ વિજયનો CM બન્યા બાદ મોટો નિર્ણય, જો કોઈ લાંચ માંગે તો ફરિયાદ કરો, મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video

અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ

અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ

વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">