(Credit Image : instagram)

22 : July

કબીર ખાનનો પરિવાર જુઓ

મુરલી શર્માએ તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

ફિલ્મ

(Credit Image :  instagram)

મુરલી શર્માનો જન્મ 9 ઓગસ્ટ 1972ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

મુરલી શર્માએ મુંબઈની રોશન તનેજા એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયનો અભ્યાસ કર્યો

અભ્યાસ

(Credit Image :  instagram)

મુરલી શર્માના પિતાનું નામ વ્રજભૂષણ શર્મા અને માતાનું નામ પદ્મ શર્મા છે 

પિતા

(Credit Image :  instagram)

મુરલી શર્મા પોતાને "બોમ્બેલાલા" કહે છે

 "બોમ્બેલાલા" 

(Credit Image :  instagram)

મુરલી શર્માને ટીવી સિરિયલેથી લોકપ્રિયતા મળી

ટીવી સિરીયલ

(Credit Image :  instagram)

મુરલી શર્માએ 130થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે

ફિલ્મો

(Credit Image :  instagram)

 મુરલી શર્માએ 2009માં અશ્વિની કાલસેકર સાથે લગ્ન કર્યા હતા

પત્ની

(Credit Image :  instagram)

મુરલી શર્માની જેમ અશ્વિની પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે

અશ્વિની કાલસેકર

(Credit Image :  instagram)