AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સની ‘વૈભવ સૂર્યવંશી’ કોણ છે? સૌથી નાની ઉંમરે મેડલ જીતવાનો છે રેકોર્ડ

સ્કોટલેન્ડનું ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ જ શહેરમાં 2014 માં CWG ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન સ્કોટલેન્ડની 13 વર્ષની ખેલાડીએ મેડલ જીતી ઈતિહાસ હતો. આ એથ્લીટ કોમનવેલ્થ ગેમ્સની વૈભવ સૂર્યવંશી છે.

| Updated on: Jul 23, 2026 | 5:21 PM
Share
છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિકેટ જગતમાં યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ખૂબ ચર્ચામાં રહ્યો છે, જેણે માત્ર 14 વર્ષની ઉંમરે IPLમાં ધૂમ મચાવી હતી. પરંતુ શું તમે જાણો છો કે વૈભવ સૂર્યવંશી કરતાં પણ નાની ઉંમરની એક છોકરીએ કોમનવેલ્થ ગેમ્સમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે?

1 / 5
2026 કોમનવેલ્થ ગેમ્સ 23 જુલાઈથી ગ્લાસગો, સ્કોટલેન્ડમાં શરૂ થઈ રહી છે અને સ્કોટિશ તરણવીર ઇરાઇડ ડેવિસ પર બધાની નજર રહેશે.  ઇરાઇડ ડેવિસ કોમનવેલ્થ ગેમ્સની વૈભવ સૂર્યવંશી છે.

2 / 5
સ્કોટલેન્ડના ડંડીની રહેવાસી ઇરાઇડ ડેવિસે ગ્લાસગોમાં 2014 ના કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી નાની ઉંમરના મેડલ વિજેતાનો રેકોર્ડ બનાવ્યો હતો.

3 / 5
પેરા સ્વિમિંગમાં ભાગ લેનાર ડેવિસે માત્ર 13 વર્ષ અને 5 મહિનાની નાની ઉંમરે SB9 શ્રેણીમાં 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

4 / 5
ડેવિસ માત્ર ચાર વર્ષની હતી ત્યારે તેને હિપમાં સમસ્યા થઈ જેને પર્થેસ કહેવામાં આવે છે. આના કારણે તે આગામી ચાર વર્ષ સુધી વ્હીલચેર પર રહી, અને પછી તેણે સ્વિમિંગ શરૂ કર્યું. (PC-GETTY IMAGES)

5 / 5

IND vs ZIM: પ્રથમ T20 માં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, અશોક શર્માનું ડેબ્યુ, 4 ખેલાડીઓ બહાર

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">