21-07-2026

SENA દેશોમાં  સૌથી વધુ ODI સદી ફટકારનાર એશિયન

SENA દેશોમાં  સૌથી વધુ ODI સદી ફટકારનારા એશિયન બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા ટોચ પર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ  SENA દેશોમાં  65 ઇનિંગમાં  10 ODI સદી  ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનથ જયસૂર્યાએ પણ SENA દેશોમાં 10 ODI સદી ફટકારી છે પણ તે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જયસૂર્યાએ  રોહિત કરતાં વધુ એટલે કે 100 ઇનિંગમાં 10 ODI સદી ફટકારી છે તેથી તે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 વિરાટ કોહલી  આ યાદીમાં ત્રીજા સ્થાને છે, તેણે SENA દેશોમાં 75 ઇનિંગમાં 8 ODI  સદી ફટકારી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુમાર સંગાકારાએ SENA દેશોમાં 102 ઇનિંગમાં 6 વનડે સદી ફટકારી છે અને તે ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આઠમા ક્રમે ભારતનો શિખર ધવન અને પાકિસ્તાનનો  બાબર આઝમ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધવન અને બાબરે SENA દેશોમાં 5-5 ODI સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM