AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: શ્રેયસ અય્યર માંડ-માંડ બચી ગયો, પહેલી જીત બાદ ભારતીય કેપ્ટને શું કહ્યું?

ભારતે ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ T20 જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. આ જીત સાથે શ્રેયસ અય્યરે સતત હારનો સિલસિલો અટકાવ્યો અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પહેલી જીત મેળવી હતી. જો આ જીત ભારત જીત્યું ના હોત તો શ્રેયસના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હોત. શ્રેયસ આ ખરાબ રેકોર્ડથી માંડ-માંડ બચ્યો હતો.

| Updated on: Jul 23, 2026 | 9:57 PM
Share
ભારતે પહેલી T20Iમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું. ભારતે 40 બોલ બાકી રહેતા 126 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો. શ્રેયસ અય્યર માટે આ જીત ખૂબ જ ખાસ હતી, કારણ કે તે ભારતીય કેપ્ટન તરીકે તેની પહેલી જીત હતી.

1 / 5
શ્રેયસ અય્યરે આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં ટીમ બે T20 મેચ હારી ગઈ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર T20 શ્રેણીમાં એક પણ મેચ જીતી શકી ન હતી. જોકે, હરારેમાં તેમનો હારનો સિલસિલો આખરે સમાપ્ત થયો.

2 / 5
જો શ્રેયસ અય્યર આ મેચ પણ હારી ગયો હોત, તો તેનો રેકોર્ડ ખૂબ જ ખરાબ હોત. કેપ્ટન તરીકે અય્યરે સતત સાત ટોસ જીત્યા હતા અને બધી મેચ હાર્યો હતો. હરારેમાં પહેલી મેચમાં પણ તેણે ટોસ જીત્યો હતો. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ હોત, તો તે સતત આઠ ટોસ જીતનાર અને મેચ હારનાર વિશ્વનો પહેલો કેપ્ટન બન્યો હોત. જોકે, એવું બન્યું નહીં.

3 / 5
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતનો હારનો સિલસિલો આખરે સમાપ્ત થયો. આ જીત સાથે શ્રેયસ અય્યર ખૂબ જ ખુશ હતો. તેણે કહ્યું, "પહેલી જીત મેળવીને હું ખૂબ જ ખુશ છું. ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું."

4 / 5
મેચની વાત કરીએ તો, વૈભવ સૂર્યવંશીએ 19 બોલમાં 50 રન બનાવ્યા. મયંક યાદવ અને પ્રિન્સ યાદવે બે-બે વિકેટ લીધી. મયંક યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. (PC: PTI)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં કેમ મહેમાન બનશે, સપ્ટેમ્બરમાં રમાશે ખાસ T20 શ્રેણી

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

g clip-path="url(#clip0_868_265)">