22-07-2026

કોમનવેલ્થ ગેમ્સમાં કેટલા ગોલ્ડ મેડલ દાવ પર છે?

કોમનવેલ્થ ગેમ્સ 2026 સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે 23 મા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

23 મા કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 74 દેશો ભાગ લઈ રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં કુલ 10 રમતો રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

23 મી કોમનવેલ્થ ગેમ્સમાં લગભગ 3000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026  23 જુલાઈ થી  2 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં  215 ગોલ્ડ મેડલ  દાવ પર લાગશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આનો અર્થ એ થયો કે કોમનવેલ્થ ગેમ્સમાં 215 ગોલ્ડ મેડલ ઇવેન્ટ્સ યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM