Gujarati News Photo gallery Cricket photos IND vs ZIM India vs Zimbabwe first T20 Mayank Yadav took wicket on first ball
IND vs ZIM: મયંક યાદવનો ખતરનાક અંદાજ, પહેલા જ બોલે 149 કિમી/કલાકની ઝડપે ઝિમ્બાબ્વેને આપ્યો ઝટકો
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ T20I મેચમાં ઝડપી બોલર મયંક યાદવે પોતાની ગતિથી બધાને પ્રભાવિત કર્યા છે. મયંકે મેચના પહેલા જ બોલ પર 149 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને વિકેટ મેળવી હતી. તેની ઘાતક બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ મોટી સફળતા મળી હતી અને ઝિમ્બાબ્વે પર દબાણ વધ્યું હતું.
Share

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ T20I મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત મળી છે. ઝડપી બોલર મયંક યાદવે પોતાના પહેલા જ બોલ પર વિકેટ લઈને ટીમને મહત્વની સફળતા અપાવી હતી.
1 / 5

મયંકે ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટને 149 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને આઉટ કર્યો હતો. બેનેટ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.
2 / 5

શરૂઆતમાં મેદાન પરના અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ રિવ્યૂ લીધો હતો. અલ્ટ્રા-એજ તપાસ બાદ નિર્ણય બદલાયો અને વિકેટ ભારતના ખાતામાં આવી.
3 / 5

મયંક યાદવ IPLમાં પોતાની ઝડપી બોલિંગથી ચર્ચામાં આવ્યો હતો. તેની ગતિ અને ચોકસાઈના કારણે તેને ભારતીય ટીમમાં મહત્વનું સ્થાન મળ્યું છે.
4 / 5

ઝિમ્બાબ્વે સામેની આ મેચમાં મયંકે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેની ઘાતક બોલિંગથી ભારતીય ટીમને શરૂઆતથી જ મેચમાં પકડ મળી ગઈ છે. (PC:X/BCCI)
5 / 5
Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સની ‘વૈભવ સૂર્યવંશી’ કોણ છે? સૌથી નાની ઉંમરે મેડલ જીતવાનો છે રેકોર્ડ
Related Photo Gallery
જમ્મુ-કાશ્મીરના ખેલાડીનું ડેબ્યૂ, ભારત માટે રમનાર ત્રીજો કાશ્મીરી
Condom બનાવતી કંપનીનો શેર બન્યો 'રોકેટ', 1 વર્ષમાં પૈસા 7 ગણા કર્યા
વિમાન હાઈજેક કે ઈમરજન્સી દરમિયાન આ નંબર કેમ દબાવવામાં આવે છે?
ગુરુની કૃપાથી 6 રાશિઓનું ભાગ્ય ચમકશે! 30 દિવસ સુધી થશે ધનવર્ષા
2 ઓક્ટો.થી દોડશે સુરત-ઉદેપુર વંદેભારત, કાલુપુર નહી આ સ્ટેશને થોભશે
કુંડળીમાં કેવી રીતે બને છે પિતૃ દોષ? જાણો તેના 5 મુખ્ય કારણ અને લક્ષણો
રિવોલ્વરનું લાયસન્સ વેચી શકાય છે? કાયદો શું કહે છે, જાણો આ હકીકત
MCX પર સોનામાં તેજી, ભાવ ₹1.47 લાખને પાર !
ગુસ્સામાં ચહેરો લાલ અને શરીર ગરમ કેમ થઈ જાય છે ?
સોનાના ભાવમાં મોટો ઘટાડો, અમદાવાદમાં 10 દિવસના સૌથી નીચા પહોંચ્યો ભાવ!
માત્ર ટિકિટ અને પાસથી નહી ચાલે કામ સાથે રાખવા પડશે આ ડોક્યુમેન્ટ
'નેશનલ ક્રશ'નો ટેગ મળનાર અભિનેત્રી તાન્યા કોણ છે? જુઓ ફોટો
રેડ આઉટફિટમાં છવાઈ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા
ધૂમ્રપાનથી ખરાબ થયેલા ફેફસાં કેવી રીતે ફરી સારા થઈ શકે?
સોનામાં મોટો ઘટાડો! અમદાવાદ સહિત ગુજરાતમાં આજના સોનાના ભાવ જાણો
પિતૃદોષથી પરેશાન છો? કરો આ દેવતાઓની પૂજા, જલદી મળશે મુક્તિ!
સતત ત્રીજા દિવસે સોનાના ભાવ તૂટ્યા, 24K નો ભાવ ₹1.49 લાખથી નીચે!
ગૌતમ ગુલાટીનો પરિવાર જુઓ
આજનું રાશિફળ : જાણો કોને બિઝનેસમાં મળશે મોટો નફો
ગુવાહાટીમાં જોરદાર ચાલે છે વિરાટ કોહલીનું બેટ, દરેક વખતે ફટકારી છે સદી
વિશ્વના 10 મોંઘા ફળ: એકની કિંમત સાંભળી ચોંકી જશો
IPL ફાઈનલમાં ધોનીને પહેલા જ બોલે આઉટ કરનાર બોલર હવે CSKનો કોચ બન્યો
દાદા-પરદાદાની જમીનના કાગળો નથી મળતા? ઓનલાઈન આ રીતે શોધો
ગોલ્ડ સહિત મેડલની હેટ્રિક, એથ્લેટિક્સના છેલ્લા દિવસે રિલે ટીમો ચમકી
ઓક્ટોબરમાં નવા ઘરમાં શિફ્ટ થવું યોગ્ય રહેશે? જાણો પંચાંગ શું કહે છે
Asian Gamesમાં ગોલ્ડ-સિલ્વર-બ્રોન્ઝ મેડલ જીત્યા,હવે મળશે ₹1.55 કરોડ
શરૂ થઈ દેશની પહેલી 'ગોલ્ડ રિફાઇનરી', દર વર્ષે પ્રોસેસ થશે 515 ટન સોનું
મજૂરની દીકરીએ Asian Games 2026માં મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
કીબોર્ડ ખરીદતા પહેલાં સમજો સાઈઝ અને સ્વિચનો ફરક
Asian Gamesમાં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ, દેશની દીકરીઓએ રચ્યો ઈતિહાસ
ભારતીય એથલીટ ગુલવીર સિંહે Asian Gamesમાં 3 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
22 વર્ષની ભારતીય સ્પિનરે રચ્યો ઈતિહાસ,ICC રેન્કિંગમાં બનાવ્યો રેકોર્ડ
110 વર્ષ જૂના સ્ટેડિયમમાં રવિચંદ્રન અશ્વિનના નામ પર એક સ્ટેન્ડ
ઘરને ઠંડું રાખશે આ સસ્તો દેશી પથ્થર! માર્બલ-ગ્રેનાઈટને ભૂલી જશો
શનિ-રવિની કસરતથી હૃદય હેલ્ધી રહેશે?
શું 'સોનું' ₹1 લાખની નીચે જશે? '3 મોટા કારણ' જાણી લો
Jioનો સૌથી સસ્તો 84 દિવસનો પ્લાન! રોજ 1.5GB હાઈ-સ્પીડ ડેટા
સોના-ચાંદી અને શેરબજાર તૂટ્યા! સામાન્ય રોકાણકારો હવે શું કરશે?
કેન્સરથી સાજા થયા બાદ ફરી થઈ શકે છે રિલેપ્સ ? આ લક્ષણો અવગણવા નહીં !
Breaking News : ઉદિતિ સિંહ કોણ છે અને તે શું કરે છે? જાણો
મહિલાઓને જ નહીં, પુરુષોને પણ થાય છે 'બ્રેસ્ટ કેન્સર'
એક્સપાયરી ડેટ વાળા મેકઅપ પ્રોડક્ટ્સથી થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ !
MCX પર સોનું-ચાંદી ગગડ્યું! સોનું 0.25% અને ચાંદી 0.81% તૂટી
ચેક બાઉન્સ અંગે કયા કાયદા છે? જાણો
રસોડાનું સ્ટીલ સિંક ચમકાવવાની 5 શોર્ટકટ ટ્રિક્સ, આજે જ અજમાવો !
હોટલ રૂમમાં ક્યાં છુપાઈ શકે છે હિડન કેમેરો ? જાણો બચવાના 5 ઉપાય !
1 ઓક્ટોબરથી બદલાશે આ 7 નિયમો, LPG સબસિડીથી લઈને UPI ચાર્જ સુધી જાણો
ટ્રેનના પાછળના ભાગે લાલ લાઈટ કેમ હોય છે? કારણ જાણીને ચોંકી જશો
શું મેચ રમ્યા વગર ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ જીતી જશે?
દીકરી અને જમાઈ બોલિવુડ સ્ટાર આવો છે સોની રાઝદાનનો પરિવાર
અંતરિક્ષમાં ભોજન કેવી રીતે બને છે? જુઓ વીડિયો
જમ્મુ-કાશ્મીરના ખેલાડીનું ડેબ્યૂ, ભારત માટે રમનાર ત્રીજો કાશ્મીરી
Condom બનાવતી કંપનીનો શેર બન્યો 'રોકેટ', 1 વર્ષમાં પૈસા 7 ગણા કર્યા
વિમાન હાઈજેક કે ઈમરજન્સી દરમિયાન આ નંબર કેમ દબાવવામાં આવે છે?
ગુરુની કૃપાથી 6 રાશિઓનું ભાગ્ય ચમકશે! 30 દિવસ સુધી થશે ધનવર્ષા
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
