AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડોપિંગથી ભારતને વધુ એક ઝટકો, સિલ્વર મેડલિસ્ટ તુલિકા માન કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર

કોમનવેલ્થ ગેમ્સ 2026 શરૂ થાય તે પહેલાં જ ભારતને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. 2022માં સિલ્વર મેડલ જીતનારી જુડો ખેલાડી તુલિકા માનને ડોપિંગ વિરોધી નિયમોના ઉલ્લંઘન બદલ કામચલાઉ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સાથે ભારતના ડોપિંગ સંબંધિત કેસોની સંખ્યામાં વધુ વધારો થયો છે.

| Updated on: Jul 24, 2026 | 5:41 PM
Share
કોમનવેલ્થ ગેમ્સ 2026 પહેલા ભારતીય ખેલાડીઓ માટે ડોપિંગના કેસો ચિંતાનો વિષય બન્યા છે. હવે મહિલા જુડો ખેલાડી તુલિકા માનને પણ કામચલાઉ સસ્પેન્ડ કરવામાં આવતા ભારતને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

1 / 5
તુલિકા માને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આ વખતે પણ 78 કિલોગ્રામ વજન વર્ગમાં ભારત માટે મેડલની દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે ગ્લાસગો જવાના પહેલાં જ NADAએ તેના પર કાર્યવાહી કરી છે.

2 / 5
તુલિકા પર પ્રતિબંધિત દવા લેવાનો આરોપ નથી. તેના બદલે તેણે ડોપિંગ વિરોધી 'વ્હેરઅબાઉટ્સ (Whereabouts)' નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં ત્રણ વખત ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ ન રહેતા NADAએ તેને કામચલાઉ સસ્પેન્ડ કરી છે અને સ્પષ્ટતા માટે નોટિસ પાઠવી છે.

3 / 5
'Whereabouts' નિયમ મુજબ RTPમાં સામેલ ખેલાડીઓએ વર્ષભર પોતાનું સ્થાન અને સમયપત્રક NADA અથવા WADAને આપવું ફરજિયાત હોય છે, જેથી કોઈપણ સમયે ડોપ ટેસ્ટ થઈ શકે. સતત ત્રણ વખત ટેસ્ટ ચૂકી જવાથી સસ્પેન્શન સહિતની કાર્યવાહી થઈ શકે છે.

4 / 5
આ કોમનવેલ્થ ગેમ્સ પહેલાં ભારત માટે ત્રીજો મોટો ડોપિંગ સંબંધિત કેસ છે. આ પહેલાં જુડો ખેલાડી અર્જુન કુમાર અને પિસ્તોલ શૂટર ગોવર કુમાર મસુરી પણ ડોપિંગના કારણે ટીમમાંથી બહાર થઈ ચૂક્યા છે. સતત વધી રહેલા આવા કેસો ભારતીય રમતજગત માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. (PC:X)

5 / 5

IND vs ZIM: વૈભવ સૂર્યવંશીએ માત્ર 18 બોલમાં ફિફ્ટી ફટકારી, છતાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ કેમ ન મળ્યો?

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">