AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026 : ભારતીય ટીમમાં મહિલા ખેલાડીઓની સંખ્યામાં મોટો ઘટાડો, આંકડો ચોંકાવી દેશે

ગ્લાસગોમાં યોજાનારી CWG 2026 માં ભારતીય ટુકડીમાં કુલ 125 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાંથી ફક્ત 48 જ મહિલાઓ છે. છેલ્લા બે કોમનવેલ્થ ગેમ્સની તુલનામાં આ વખતે ભારતીય ટુકડીમાં મહિલા ખેલાડીઓની સંખ્યા ઘણી ઓછી છે. ચાલો કુલ આંકડાઓ પર એક નજર કરીએ.

| Updated on: Jul 22, 2026 | 8:52 PM
Share
2026 કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી શરૂ થવાની છે. ભારત ગત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું. આ વખતે ભારત પોતાનું રેન્કિંગ સુધારવાનું લક્ષ્ય રાખશે. જોકે, ગ્લાસગો 2026 માં ભારતીય ખેલાડીઓની સંખ્યા બર્મિંગહામ 2026 કરતા ઓછી છે. સૌથી આશ્ચર્યજનક પાસું એ છે કે ભારતીય ટુકડીમાં મહિલા ખેલાડીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

1 / 5
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં કુલ 125 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી ફક્ત 48 મહિલાઓ છે, જે કુલ ભારતીય ટુકડીના 38.4 ટકા જ છે.

2 / 5
બર્મિંગહામ CWG 2022 ની તુલનામાં ગ્લાસગો 2026 માં મહિલા ખેલાડીઓની સંખ્યામાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બર્મિંગહામ ખાતે ભારતીય ટુકડીમાં મહિલાઓનો હિસ્સો 49.5 ટકા હતો, જે લગભગ અડધો હતો. ગયા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની 215 ખેલાડીઓની ટુકડી હતી, જેમાં 106 પુરુષો અને 104 મહિલાઓનો સમાવેશ થયો હતો.

3 / 5
ગ્લાસગોમાં 2014 ના કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય મહિલા ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ગ્લાસગો 2014 માં, ભારતીય ટીમમાં ફક્ત 76 મહિલા ખેલાડીઓ હતી, જે 215 ખેલાડીઓની ટીમના ફક્ત 35.3 ટકા હતા.

4 / 5
જોકે, 2018 માં ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીમાં મહિલા ખેલાડીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. 216 ખેલાડીઓમાંથી 103 મહિલાઓ હતી, જે કુલ ખેલાડીઓના 47.65 ટકા છે. (PC: Getty Images)

5 / 5

Commonwealth Games 2026: ભારતીય ખેલાડીઓ મેડલ માટે ઉતરશે મેદાનમાં, જાણો ગેમ્સ લાઈવ ક્યારે અને ક્યાં જોઈ શકાશે?

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

g clip-path="url(#clip0_868_265)">