AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC 2027: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તારીખ જાહેર, એશિઝનું સંપૂર્ણ શેડ્યૂલ પણ આવ્યું સામે

ઈંગ્લેન્ડે પોતાના ઘરઆંગણે રમાનારી મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં એશિઝ શ્રેણી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ ક્યારે યોજાશે WTC 2027 ફાઈનલ.

| Updated on: Jul 23, 2026 | 4:27 PM
Share
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

1 / 6
WTC 2027 ફાઈનલ મેચ 9 જૂનથી 13 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

2 / 6
ઈંગ્લેન્ડે તેના ઘરઆંગણેના શેડ્યૂલની પણ જાહેરાત કરી છે, જેમાં પાકિસ્તાન સામે પાંચ વનડે, બાંગ્લાદેશ સામે એક ટેસ્ટ અને પછી ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણીનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે પાંચ વનડે અને ત્રણ T20 મેચ પણ રમશે.

3 / 6
એશિઝ શ્રેણી 18 જૂન, 2027 ના રોજ નોટિંગહામમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 30 જૂને લોર્ડ્સમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 8 જુલાઈએ એજબેસ્ટનમાં રમાશે.

4 / 6
એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 21 જુલાઈએ સાઉથમ્પ્ટનમાં રમાશે, જ્યારે પાંચમી અને સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 29 જુલાઈએ ઓવલ ખાતે રમાશે.

5 / 6
ઈંગ્લેન્ડની ટીમ માટે ઘરઆંગણેની શ્રેણી ખૂબ જ રસપ્રદ બનવાની છે કારણ કે તેમની ટેસ્ટ ટીમનો હેડ કોચ બદલાવાનો છે. બ્રેન્ડન મેક્કુલમની જગ્યાએ જસ્ટિન લેંગર હેડ કોચ બને તેવી શક્યતા છે.  (PC-GETTY IMAGES)

6 / 6

IND vs ZIM: જ્યાં 30 છગ્ગા-ચોગ્ગાની તોફાની ઈનિંગ રમી હતી ત્યાં પાછો ફર્યો વૈભવ સૂર્યવંશી, શું ફરી કરશે કમાલ?

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

g clip-path="url(#clip0_868_265)">