AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: પ્રથમ T20 માં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, અશોક શર્માનું ડેબ્યુ, 4 ખેલાડીઓ બહાર

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ હરારેમાં શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં એક યુવા ફાસ્ટ બોલરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે, જ્યારે ચાર ખેલાડીઓને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.

| Updated on: Jul 23, 2026 | 4:51 PM
Share
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ T20 મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્રણ મેચની શ્રેણીની શરૂઆત જીત સાથે કરવાની બંને ટીમોની નજર છે.

1 / 5
આ મેચમાં ભારત તરફથી જમણા હાથના ફાસ્ટ બોલર અશોક શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. IPL 2026માં પોતાની ઝડપી બોલિંગથી પ્રભાવિત કરનાર અશોકને હવે ટીમ ઈન્ડિયા માટે પોતાને સાબિત કરવાની તક મળી છે.

2 / 5
અશોક શર્માએ IPL દરમિયાન 154 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને ચર્ચા જગાવી હતી. ગુજરાત ટાઇટન્સે તેને ₹90 લાખમાં ખરીદ્યો હતો. તેણે 14 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 29 વિકેટ ઝડપી છે, જ્યારે IPLની 6 મેચમાં 6 વિકેટ લીધી છે.

3 / 5
ભારતે પ્લેઇંગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા છે અને ચાર ખેલાડીઓને બહાર રાખ્યા છે. બીજી તરફ ઝિમ્બાબ્વે તરફથી બેન કરન અને ન્યુમેન ન્યામહુરીએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.

4 / 5
ભારતની પ્લેઇંગ ઈલેવનમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અશોક શર્મા અને મયંક યાદવનો સમાવેશ થાય છે. (PC:X/BCCI)

5 / 5

WTC 2027: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તારીખ જાહેર, એશિઝનું સંપૂર્ણ શેડ્યૂલ પણ આવ્યું સામે

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર

વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

g clip-path="url(#clip0_868_265)">