AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad cloud Burst Effect: વલસાડમાં વરસાદી કહેર ! ઘોલવડ-ઉમરગામ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો, વંદે ભારત, કર્ણાવતી અને ડબલડેકર રદ

ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળના ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે રેલવે બ્રિજ પર પાણીનું સ્તર વધી જતાં રેલ વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. જેના કારણે 23 જુલાઈ 2026ના રોજ વંદે ભારત, કર્ણાવતી અને ડબલડેકર સહિતની મહત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે.

| Updated on: Jul 23, 2026 | 9:37 AM
Share
ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળ હેઠળ આવતા ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે બ્રિજ નંબર 203 પર પાણીનું સ્તર વધી જવાના કારણે આ રેલખંડ પર સાવચેતીના ભાગરૂપે ટ્રેન વ્યવહાર અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવ્યો છે. જેને લીધે કેટલીક ટ્રેનો પર અસર પડી છે.

1 / 5
તારીખ 23 જુલાઈ 2026 ના રોજ રદ રહેનારી ટ્રેનો: ટ્રેન નંબર 12933/12934 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ – બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ,  ટ્રેન નંબર 12931/12932 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ

2 / 5
ટ્રેન નંબર 22961/22962 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ

3 / 5
ડાયવર્ટ કરાયેલી ટ્રેન (બદલાયેલા રૂટ પર ચાલનારી ટ્રેન): 22 જુલાઈ 2026ની ટ્રેન નંબર 22919 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ – અમદાવાદ હમસફર એક્સપ્રેસ બદલાયેલા રૂટ એટલે કે દૌંડ – અંકઈ – મનમાડ – જલગાંવ – પલધી – સુરત થઈને ચાલશે.

4 / 5
ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ નોંધ: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચોક્કસથી ચકાસી લે.

5 / 5

ઉદવાડા-પારડી વચ્ચે માટી ધસી પડતાં રેલ વ્યવહાર ખોરવાયો: કર્ણાવતી, ડબલડેકર અને સયાજીનગરી શોર્ટ ટર્મિનેટ કરાઈ

Follow Us
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો

Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો

g clip-path="url(#clip0_868_265)">