AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બુધના ઉદયથી જીવનમાં આવશે બદલાવ કે વધશે મુશ્કેલીઓ? વૃષભ સહિત આ 5 રાશિના જાતકોએ રહેવું પડશે અત્યંત સાવધાન

25 જુલાઈ 2026ના રોજ બુધનો ઉદય થઈ રહ્યો છે, જેનાથી વેપાર અને બુદ્ધિમાં સુધારો થશે પરંતુ વૃષભ, કર્ક, વૃશ્ચિક, ધનુ અને મીન સહિત કેટલીક રાશિઓએ નાણાકીય અને પારિવારિક બાબતોમાં ખાસ સાવચેતી રાખવી પડશે.

| Updated on: Jul 23, 2026 | 7:55 AM
Share
25 જુલાઈ 2026થી બુધદેવનો અસ્ત થવાનો સમય પૂર્ણ થઈ રહ્યો છે અને તેઓ ઉદય થઈ રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધદેવને બુદ્ધિ, વાણી અને વેપારના સ્વામી માનવામાં આવે છે. અત્યાર સુધી બુધના અસ્ત હોવાને કારણે જીવનમાં ઘણી અડચણો અને વિલંબ જોવા મળી રહ્યા હતા. હવે તેમના ઉદય થવાથી કામોમાં ધીમે-ધીમે ગતિ આવશે અને નિર્ણયો લેવાની શક્તિમાં સુધાર થશે. જોકે, જ્યોતિષીય ગણતરી મુજબ આ સમય કેટલીક રાશિઓ માટે વિશેષ સાવધાની રાખવાનો છે. ઉતાવળમાં લીધેલું કોઈપણ પગલું નુકસાન પહોંચાડી શકે છે અને આ સમય પૂરી યોજના સાથે આગળ વધવાનો છે.

1 / 9
વૃષભ રાશિ: બુધદેવ તમારા બીજા ભાવમાં ઉદય પામી રહ્યા છે. નાણાકીય બાબતોમાં સુધારો થશે, પરંતુ ફાલતુ ખર્ચથી બચવું જરૂરી છે. આવક વધી શકે છે પરંતુ મોટા રોકાણ પહેલાં પૂરી પ્લાનિંગ કરવી. ઘરમાં વાણી પર કાબૂ રાખવો જેથી અપનો સાથે મનદુઃખ ન થાય.

2 / 9
કર્ક રાશિ: બુધદેવ તમારા બારમા ભાવમાં ઉદય થઈ રહ્યા છે. આ ભાવ ખર્ચ અને છૂપી અડચણો દર્શાવે છે. હવે તમારે તમારા વધતા ખર્ચ અને બહારના મામલાઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે. લાગણીઓમાં વહીને કોઈ નિર્ણય ન લો, નહીં તો બાદમાં પસ્તાવો થઈ શકે છે.

3 / 9
વૃશ્ચિક રાશિ: બુધદેવ તમારા આઠમા ભાવમાં ઉદય પામી રહ્યા છે. આ દરમિયાન આર્થિક આયોજન પર ખાસ નજર રાખવી. વીમા, ટેક્સ કે રોકાણ સાથે જોડાયેલી બાબતોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો. ઉતાવળમાં કાગળો પર સહી કરતા પહેલા તેને સારી રીતે વાંચી લો.

4 / 9
ધન રાશિ: બુધદેવ તમારા સાતમાં ભાવમાં ઉદય પામી રહ્યા છે. સંબંધો અને વેપારમાં સુધારાની આશા છે, પરંતુ જૂની ગેરસમજૂતીઓ એકદમ દૂર નહીં થાય. મોટા નિર્ણયો લેતા પહેલા દરેક બાબત પર ચર્ચા કરવી હિતાવહ રહેશે.

5 / 9
મીન રાશિ: બુધદેવ તમારા ચોથા ભાવમાં ઉદય પામી રહ્યા છે. ઘર-પરિવાર અને પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં હલચલ થઈ શકે છે. ઘરની શાંતિ જાળવવા માટે તમારી લાગણીઓ પર કાબૂ રાખો અને કોઈપણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લો.

6 / 9
આ રાશિના લોકોએ પણ રહેવું પડશે સતર્ક:  મિથુન: બુધદેવ તમારા સ્વામી છે, તેથી એક સાથે ઘણા બધા બદલાવ કરવાનું ટાળો અને જૂની યોજનાઓ પર જ અડિગ રહો.

7 / 9
કન્યા: કરિયરમાં નવા અવસરો મળી શકે છે, પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા દરેક બાબતને બરાબર પરખી લો.

8 / 9
મકર: કામનું ભારણ વધી શકે છે, તેથી તમારી જાતને વ્યવસ્થિત રાખો અને ફાલતુ દબાણથી દૂર રહો.

9 / 9

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

પહેલા ₹50 લાખ બનાવવામાં 7 વર્ષ લાગશે, પણ પછીના 50 લાખ ઉમેરાશે માત્ર 3, 2 અને 1 વર્ષમાં! જાણો કમ્પાઉન્ડિંગના 7-3-2 નિયમની શક્તિ

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની

ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">