AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર, જુના સાવર ગામ બેટમાં ફેરવાયુ- Video

અમરેલીમં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓનું જળસ્તર વધ્યુ છે. જિલ્લાની શેત્રુંજી, સાતલડી, ઠેબી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે.

| Updated on: Jul 24, 2026 | 6:17 PM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વરસતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની શેત્રુંજી, સાતલડી, ઠેબી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પાણી ભરાતા ખેતરો સરોવરમાં ફેરવાયા છે. ખેતરોમાં 2 ફુટ સુધી પાણી ભરાયા છે. મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા સાતલડી અને શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જુના સાવર ગામમાં નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયુ છે. ભારે વરસાદથી સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઈવે બંધ થયો છે. હાઈવે બંધ થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે અને વાહનચાલકો હેરાન પરેશાન છે.

શેત્રુંજી નદીમાં અચાનક જળપ્રવાહ વધતા નદી બે કાંઠે વહેતી થઈ છે. પૂરના પાણી સાવરકુંડલાના જુના સાવર ગામમાં ઘુસી જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયુ છે. જુના સાવર ગામમાંથી પસાર થતો સાવરકુંડલા- રંઘોળા સ્ટેટ હાઈવે પૂરના પાણીમાં ગરકાવ થયો છે. હાઈવે પર શેત્રુંજી નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ ખોરવાયો છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમદાવાદના બિલિયોનેર સ્ટ્રીટ વિસ્તારમાં કમરસમા પાણીમાં ઉતરી મુખ્યમંત્રીએ સ્થિતિની કરી સમીક્ષા- જુઓ Video

Follow Us
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">