AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 ફાઇનલ જોવા આવી રહ્યા છો અમદાવાદ, તો જોઈ લો શોપિંગ અને ફરવા માટે બેસ્ટ સ્થળો

જો તમે IPL 2026 ની ભવ્ય ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) આવી રહ્યા છો, તો મેચ સિવાય પણ અમદાવાદમાં તેમે સમૃદ્ધ વારસા, સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ અને શાનદાર શોપિંગ માર્કેટ્સની મુલાકાત કરી એન્જોય કરી શકો છે. આ મુલાકાતને યાદગાર બનાવવા માટે અમે શોપિંગ અને ફરવાના શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવીશું.

| Updated on: May 28, 2026 | 2:11 PM
Share
IPL 2026ની ફાઇનલ 31 મે, 2026 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આઈપીએલની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એન્ટ્રી થઈ ચૂકી છે. હવે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ બંન્નેમાંથી જે ટીમ જીતશે. તે અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ આરસીબી સામે રમશે.

1 / 8
અમદાવાદમાં આઈપીએલ 2026ની ફાઈનલ રમાશે. ત્યારે દુર દુર થી લોકો આઈપીએલ ફાઈનલ જોવાનો પ્લાન બનાવી લીધો છે. તો આજે તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં શોપિંગ અને ફરવા માટે બેસ્ટ સ્થળો ક્યા છે.

2 / 8
અમદાવાદના લો ગાર્ડનમાં પરંપરાગત ગુજરાતી કપડાં જેમ કે ચણિયા-ચોળી, કુર્તીઓ, કચ્છી હેન્ડીક્રાફ્ટ અને ઓક્સિડાઇઝ્ડ (ઝીંક) જ્વેલરી ખરીદવા માટે આ સૌથી ફેમસ જગ્યા છે.આમ તો આ માર્કેટ નવરાત્રીમાં ખુબ મોટી ભીડ હોય છે.

3 / 8
લાલ દરવાજા માર્કેટ અમદાવાદનું સૌથી મોટું અને વ્યસ્ત સ્ટ્રીટ માર્કેટ છે. અહીં ખૂબ જ સસ્તા ભાવે કપડાં, ચપ્પલ, બેગ અને બાળકોની વસ્તુઓ મળી જશે.ઢાલગરવાડ માર્કેટ જો તમારે પરંપરાગત બાંધણી, પટોળા, કોટન પ્રિન્ટ મટીરીયલ અને સાડીઓ હોલસેલ ભાવે ખરીદવી હોય, તો આ જુના અમદાવાદનું બેસ્ટ માર્કેટ છે.

4 / 8
અમદાવાદમાં હાલમાં ગરમી ખુબ પડી રહી છે. ત્યારે જો તમે કોઈ ગરમીમાં શોપિંગ કે ફરવા જવાનો પ્લાન ન બનાવવા માંગતા હોય અને તમે લક્ઝરી અને બ્રાન્ડેડ શોપિંગના શોખીન હોવ, તો એસ.જી. હાઇવે પર આવેલો પેલેડિયમ મોલ પ્રીમિયમ શોપિંગ, થિયેટર અને શાનદાર ડાઇનિંગનો બેસ્ટ અનુભવ આપે છે, તમે આલ્ફાવન મોલમાં પણ જઈ શોપિંગ કરી શકો છો.

5 / 8
સાબરમતી નદીના કિનારે બનેલો આ રિવરફ્રન્ટ સાંજના સમયે ચાલવા અથવા સાઇકલિંગ માટે અદભુત જગ્યા છે. અટલ બ્રિજની પણ મુલાકાત લઈ શકો છે.મહાત્મા ગાંધીજીનું આ ઐતિહાસિક નિવાસસ્થાન નદી કિનારે આવેલું છે. અહીં તમને માનસિક શાંતિની સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ જાણવા મળશે.

6 / 8
કાંકરિયા લેક સાંજ વિતાવવા માટેનું એક પરફેક્ટ ફેમિલી પ્લેસ છે. અહીં બલૂન સફારી, ટોય ટ્રેન, કિડ્સ સિટી અને સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શોની મજા માણી શકો છે.જો તમને આર્કિટેક્ચર ગમતું હોય, તો શહેરથી થોડે દૂર અનેક સ્થળો આવેલા છે. અચૂક જોવા જજો.

7 / 8
મેચ અથવા શોપિંગ પછી રાત્રે માણેક ચોક જવાનું બિલકુલ ન ભૂલતા. આ બજાર રાત્રે 9:30 પછી ધમધમતા ફૂડ માર્કેટમાં ફેરવાઈ જાય છે, જ્યાંની જામનગર ઘુઘરા, ગોટા, ચીઝ ચોકલેટ સેન્ડવિચ અને લાઈવ આઈસ્ક્રીમ ગોલા આખા ગુજરાતમાં ફેમસ છે

8 / 8

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો

g clip-path="url(#clip0_868_265)">